શોધખોળ કરો

બિહારના સચદેવા હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે રૉકી યાદવના જામીન રદ્દ કર્યા, મોકલ્યો જેલ

ગયા: બિહારના ખૂબ જ ચર્ચિત સચદેવા હત્યાકાંડના મુખ્ય આરોપી રાકેશ રંજન ઉર્ફ રૉકી યાદવે સ્થાનિક અદાલતમાં આત્મસર્મપણ કરી દિધુ છે, ત્યારબાદ તેને જેલ મોકલી દેવામા આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી શુક્રવાર જામીન રદ્દ થતા રૉકી યાદવે જિલ્લાની સ્થાનિક અદાલતમાં આત્મસર્મપણ કરી દિધુ છે. તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ્દ કરાતા શુક્રવારે જ પોલીસ તેની ધરપકડ કરવા માટે એપી કૉલોની સ્થિત તેના ઘરે ગઈ હતી પરંતું તે ઘરે હાજર ન હોવાથી પોલીસે ખાલી હાથ પાછુ ફરવું પડ્યું હતું. ઉલ્લેખનિય છે કે 7 મે ના રોજ તેની નવી લેંડ રોવર ગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે તેના આગળ નિકળવા માટે આદિત્ય સચદેવા અને તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો જેમાં રૉકીએ આદિત્ય સચદેવાની ગોળી મારી હત્યા કરી હતી. આ મામલે 10 મે પોલીસે રૉકીની ધરપકડ કરી હતી. આ મામલે 19 ઓક્ટોબરે પટના હાઈકોર્ટે રૉકીને જામીન આપી દિધા હતા. ત્યારબાદ બિહાર સરકારે જામીનના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે રૉકી યાદવના જામીન રદ્દ કરી તાત્કાલિક તેની ધરપકડના આદેશ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget