શોધખોળ કરો

Punjab Politics: જલંધર લોકસભા બેઠક પર ભાજપે કરી મોટી જાહેરાત, શિરોમણી અકાલી દળમાંથી આવેલા આ નેતાને બનાવ્યા ઉમેદવાર

ભાજપે જલંધર લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે

Punjab News:  લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે ભાજપે જલંધર લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે જલંધર લોકસભા સીટ પરથી સરદાર ઈન્દર ઈકબાલ સિંહ અટવાલને ટિકિટ આપી છે. અટવાલ રવિવારે જ શિરોમણી અકાલી દળ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમના ભાજપમાં જોડાવા સાથે જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ તેમને જલંધર લોકસભા સીટ પર ઉતારી શકે છે. જલંધર લોકસભા સીટ માટે પેટાચૂંટણી 10 મેના રોજ યોજાશે, જ્યારે મતગણતરી 13 મેના રોજ થશે.

અટવાલ લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકરના પુત્ર છે.

ઉલ્લેખનીય છે કે સરદાર ઈન્દર ઈકબાલ સિંહ અટવાલ લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર ચરણજીત સિંહ અટવાલના પુત્ર છે. ચરણજીત સિંહ 2004 થી 2009 સુધી લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. ઈન્દર ઈકબાલ સિંહના પિતા ચરણજીત સિંહ પણ જલંધર લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. 2019માં યોજાયેલી આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ચૌધરી સંતોખ સિંહ સામે 19 હજાર મતોથી હારી ગયા હતા.

અકાલી-બસપાએ પણ ઉમેદવારની જાહેરાત કરી

શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધને પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. અકાલી દળે બંગાના ધારાસભ્ય ડૉ. સુખવિન્દર કુમાર સુખીને ઉમેદવાર બનાવ્યા છે. સુખી 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.

કરમજીત કૌર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે

જલંધર લોકસભા સીટ પર થનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે દિવંગત સાંસદ સંતોખ ચૌધરીની પત્ની કરમજીત કૌરને ટિકિટ આપી છે. જલંધર લોકસભા સીટ ભારત જોડો યાત્રા દરમિયાન જલંધરના કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીના અવસાનના કારણે ખાલી પડી હતી.

AAP તરફથી સુશીલ કુમાર રિંકુ ચૂંટણી મેદાનમાં છે

કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય સુશીલ કુમાર રિંકુને આમ આદમી પાર્ટીએ જલંધર લોકસભા સીટ માટે પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

Corona : મહારાષ્ટ્રમાં રીતસરનો કોરોના વિસ્ફોટ, 1000 કેસ ને 9ના મોતથી ફફડાટ

Corona Virus Cases in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો ખતરાની ઘંટડી સમાન છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 1000 થી વધુ કેસ નોંધાયા છે અને નવ લોકોના મોત થતા ફફડાટ વ્યાપી જવા પામ્ય છે. ગઈ કાલે મંગળવારે રાજ્યમાં 919 નવા કેસ નોંધાયા હતા. જ્યારે ગઈકાલે કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નોંધાયું હતું. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 5421 થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 1115 નવા કેસ નોંધાયા છે.

મુંબઈમાં સૌથી વધુ સક્રિય કેસ

હેલ્થ બુલેટિન અનુસાર, મુંબઈમાં સૌથી વધુ સક્રિય કેસ 1577 છે. તે જ સમયે, એક દિવસમાં 560 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનામાંથી રિકવરીનો દર એટલે કે રિકવરી રેટ 98.11 ટકા છે. થાણે જિલ્લો સક્રિય કેસોની દ્રષ્ટિએ રાજ્યમાં બીજા ક્રમે છે જ્યાં 953 સક્રિય કેસ છે. પાલઘરમાં 160 અને રાયગઢમાં 237 સક્રિય કેસ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

Embed widget