શોધખોળ કરો

બીજેપી નેતાને પણ મળ્યો ધમકીભર્યો ઇમેલ, ઉદેપુર હત્યાનો વીડિયો એટેચ કરીને લખ્યું તમારુ પણ ગળુ..........

નવીન જિન્દાલને આ ધમકી મેલ દ્વારા આપવામાં આવી છે તેને સવારે ટ્વીટ કરીને બતાવ્યુ કે, આજે સવારે લગભગ 6:43 વાગે મને 3 ઇમેલ આવ્યા છે,

Naveen Jindal Gets Threat: પેગમ્બર મોહમ્મદ પર નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા નવીન જિન્દાલને હવી જીવથી મારી નાંખવાની ધમકી મળી છે. આ મામલે જિન્દાલે પોલીસ ફરિયાદ કરી છે, અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમને ટ્વીટ કરતાં કહ્યું કે, આની સૂચના મે પીસીઆરને આપી દીધી છે, અને ડીસીપી પૂર્વ દિલ્હી, સાયબર સેલ અને દિલ્હીના પોલીસ કમિશનર પર આના પર તરતજ સંજ્ઞાન લેવા કહ્યું છે.

નવીન જિન્દાલને આ ધમકી મેલ દ્વારા આપવામાં આવી છે તેને સવારે ટ્વીટ કરીને બતાવ્યુ કે, આજે સવારે લગભગ 6:43 વાગે મને 3 ઇમેલ આવ્યા છે, જેમાં ઉદેપુરમાં ભાઇ કન્હૈયા લાલનુ ગળુ કાપવાનો વીડિયો એટેચ કરતા મારી અને મારી પરિવારને પણ આવી જ રીતે ગળુ કાપવાની ધમકા આપવામાં આવી છે. મેં PCRને સૂચના આપી દીધી છે. 

શું છે ઉદેપુર હત્યાનો આખો મામલો -
Udaipur Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મૃતક કન્હૈયા લાલ ટેલર્સની દુકાન ચલાવતો હતો. હત્યારાઓ કપડા સિલાઇ કરાવવાના બહાને તેની દુકાને આવ્યા અને તેની હત્યા કરી નાખી. આટલું જ નહીં તેણે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો હતો. આ મામલે સીએમ અશોક ગેહલોતે તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

બીજેપી નેતાને પણ મળ્યો ધમકીભર્યો ઇમેલ, ઉદેપુર હત્યાનો વીડિયો એટેચ કરીને લખ્યું તમારુ પણ ગળુ..........

સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત - એસ.પી - 
ઉદયપુરમાં બનેલી આ ઘટના અંગે જિલ્લા એસપી મનોજ કુમારે કહ્યું કે અમને ક્રૂર હત્યાની માહિતી મળતાની સાથે જ પોલીસ તૈનાત કરવામાં આવી છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક આરોપીઓની ઓળખ થઈ ગઈ છે, અમે ટીમ મોકલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો પણ અમે જોયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Embed widget