શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લોકસભા ચૂંટણીઃ BJPએ જારી કરી બીજી યાદી, જાણો કોને મળી ટિકિટ
![લોકસભા ચૂંટણીઃ BJPએ જારી કરી બીજી યાદી, જાણો કોને મળી ટિકિટ bjp releases 2nd list of candidate for upcoming lok sabha elections 2019 લોકસભા ચૂંટણીઃ BJPએ જારી કરી બીજી યાદી, જાણો કોને મળી ટિકિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/23071058/modi-amit-shah.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New Delhi: Prime Minister Narendra Modi and BJP National President Amit Shah during the BJP Central Election Committee (CEC) meeting for the upcoming Lok Sabha elections, at BJP headquarters in New Delhi, Friday, March 22, 2019. (PTI Photo/Kamal Kishore) (PTI3_22_2019_000189B)
નવી દિલ્હીઃ ભાજપે લોકસભા ચૂંટણીને લઈને બીજી યાદી જારી કરવામાં આવી છે. આ યાદીમાં માત્ર એક જ નામ સામેલ છે. પાર્ટીએ દમણ અને દીવથી લાલૂભાઈ પટેલના નામની જાહેરાત કરી છે. આ સીટ પર ત્રીજાતબક્કામાં 23 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે આજે ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે. તેમાં બાકીના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. કહેવાય છે કે, ભાજપ આજે વધુ એક યાદી જારી કરી શકે છે.
![લોકસભા ચૂંટણીઃ BJPએ જારી કરી બીજી યાદી, જાણો કોને મળી ટિકિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/23071219/bjp-second-list.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)