શોધખોળ કરો

વિધાનસભા ચૂંટણી માટે કેશવ પ્રસાદ મૌર્યેએ કરી UP બીજેપીની નવી ટીમની જાહેરાત

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાના આગામી ચૂંટણીની તૈયારીઓ લાગેલી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સ્થાનીક અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યે મંગળવારે પોતાની કાર્યકારિણીની જાહેરાત કરી હતી. તેમાં રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ અને કેંદ્રીય મંત્રી રાજનાથ સિંહના પુત્રોને પણ જગ્યા આપવામાં આવી છે. up-bjp-team_146835398071_750x800_071316013640 મૌર્યે કાર્યકારિણીમાં સમાજના તમામ વર્ગોના પ્રતિનિધિત્વ લાવવાની કોશિશ કરી છે. બીજેપી તરફથી જાહેર કરેલ નિવેદન પ્રમાણે, કાર્યકારિમીમાં 15 ઉપાધ્યક્ષ, 8 પ્રદેશ મહામંત્રી, એક કોષાધ્યક્ષ, એક સહાયક કોષાધ્યક્ષ અને 15 પ્રદેશ મંત્રીનો સમાવેશ થાય છે. કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે પાર્ટીના પ્રાંતીય પ્રવક્તા વિજય બહાદૂર પાઠકને પણ હોદ્દો આપતા મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. મૌર્યે રાજસ્થાનના રાજ્યપાલ કલ્પાણ સિંહના પુત્ર રાજવીર સિંહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનના ધારાસભ્ય પુત્ર ગોપાલ ટંડનને પણ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય રાજેશ અગ્રવાલને પણ કોષાધ્યક્ષ પદ જાળવી રાખ્યું છે. જ્યારે નવીન જૈનને સહાયક કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ

Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget