શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરઃ BSFને સાંબામાં મળી 20 ફૂટ લાંબી સુરંગ, પાકિસ્તાનમાં બનેલી બોરીથી છુપાવવામાં આવી હતી

બીએસએફના જણાવ્યા મુજબ, આ સુરંગની લંબાઈ આશરે વીસ ફૂટ છે અને પહોળાઈ ત્રણથી ચાર ફૂટ છે. સુરંગ છુપાવવા માટે તે શરૂ થવાની જગ્યા પર પાકિસ્તાનમાં બનેલી રેતીની બોરીઓ પણ મળી છે.

શ્રીનગરઃ બીએસએફને જમ્મુ-કાશ્મીરના સાંબામાં એક સુરંગ મળી છે. જમ્મુ-બીએસએફ આઈજી એનએસ જંવાલના જણાવ્યા મુજબ, આ સુરંગ સરહદે પાકિસ્તાનમાં શરૂ થાય છે અને ભારતના સાંબામાં પૂરી થાય છે. બીએસએફના જણાવ્યા મુજબ, આ સુરંગની લંબાઈ આશરે વીસ ફૂટ છે અને પહોળાઈ ત્રણથી ચાર ફૂટ છે. સુરંગ છુપાવવા માટે તે શરૂ થવાની જગ્યા પર પાકિસ્તાનમાં બનેલી રેતીની બોરીઓ પણ મળી છે. જેના પર શકર ગઢ, કરાચી લખેલું છે. આ શરૂ થવાની જગ્યા આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ભારત તરફ આશરે 170 મીટર છે. જમ્મુ બીએસએફના આઈજી એનએસ જંવાલે કહ્યું, સેંડબેંગ્સ પર પાકિસ્તાનનું સ્પષ્ટ માર્કિંગ છે. જે દર્શાવે છે કે આ સુરંગ પૂરા પ્લાનિંગ અને એન્જિનિયરની મદદથી ખોદવામાં આવી છે. પાકિસ્તાની રેંજર્સ અને અન્ય એજન્સીઓ સહમતિ વગર આટલી મોટી સુંરગનું નિર્માણ કરી શકાય નહીં.
અધિકારીઓ જણાવ્યું, આવી અન્ય સુરંગો છે કે નહીં તે શોધવા બીએસએફ સમગ્ર વિસ્તારમાં મોટું અભિયાન ચલાવ્યું છે. આ મળેલી સુરંગનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
ફ્લાઇટમાં ફરીથી મળવાનું શરૂ થશે ફૂડ, સરકારે પેકેટબંધ ફૂડ સર્વ કરવાની આપી મંજૂરી સોનિયા ગાંધીનું સરકાર પર નિશાન, કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતરામાં, તે દેશનું મોં બંધ રાખવા માંગે છે US Election 2020: ટ્રમ્પે કહ્યું- કમલા હેરિસમાં ટોચના પદ પર બેસવાની નથી કાબેલિયત, ઈવાન્કા ટ્રમ્પ છે સારી

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget