શોધખોળ કરો

Breaking News Live: Live: અદાણી કેસમાં ભારતીય યુવા કોંગ્રેસની એલજી હાઉસ તરફ કૂચ, જેપીસીની માંગ પર અડગ

Breaking News Live Updates 14th March' 23: પહેલા ભારત અને વિદેશના સમાચાર જાણવા માટે, બ્રેકિંગ ન્યૂઝ લાઈવ બ્લોગમાં અમારી સાથે રહો.

LIVE

Key Events
Breaking News Live: Live:  અદાણી કેસમાં ભારતીય યુવા કોંગ્રેસની એલજી હાઉસ તરફ કૂચ, જેપીસીની માંગ પર અડગ

Background

Breaking News Live Updates 14th March' 23: 13 માર્ચના રોજ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ગૃહમાં હંગામા વિશે કહ્યું હતું કે, તે એક વ્યૂહરચના (કેન્દ્ર સરકાર) હતી કે પહેલા દિવસે અમે (વિપક્ષ) આવ્યા અને બંને ગૃહ ચાલવા ન દે. શાસક પક્ષ અવાજ ઉઠાવી રહ્યો છે કારણ કે તે નથી ઈચ્છતી કે અદાણી કેસની તપાસ JPC કરે. વિપક્ષ આ મુદ્દે એકજુટ છે. અમે અમારી માંગણીથી પાછળ નહીં હટીએ.

કોંગ્રેસના સાંસદ રંજીત રંજને કહ્યું કે, ભાજપ માત્ર આ મુદ્દાને વાળવા માંગે છે અને વિપક્ષને ડરાવવા અને ધમકાવવા માંગે છે. વિપક્ષને ગૃહમાં બોલવા દેવામાં આવતું નથી અને વિપક્ષ ગૃહની બહાર એક થાય તો તેની સામે ED, CBI મોકલવામાં આવે છે. આ દેશમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે.

આ સાથે જ મહારાષ્ટ્રના કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ બંધારણીય વ્યવસ્થાને ખતમ કરવાનું કામ કરવામાં આવ્યું છે. આ વાત રાજ્યપાલને કહેવા જઈ રહ્યા છીએ. જો કેન્દ્રમાં વધુ સમય સુધી નરેન્દ્ર મોદીની સરકાર રહેશે તો દેશ બરબાદ થઈ જશે. અમે રાષ્ટ્રપતિ પાસે કેન્દ્ર સરકારને બરખાસ્ત કરવાની માંગ કરીશું.

દિલ્હી તાપમાન

ગઈ કાલે દિલ્હીમાં મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલે માર્ચનો સૌથી ગરમ દિવસ હતો. અત્યારે તાપમાન સામાન્ય કરતા 1 2 ડિગ્રી વધારે છે. આગામી 3-4 દિવસ સુધી તાપમાન 33 34 ડિગ્રી રહેશે. 3-4 દિવસ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે, જેના કારણે તાપમાન 2-3 ડિગ્રી ઘટશે.

અશોક ગેહલોતની મોદી સરકારને અપીલ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયપુરમાં મોદી સરકારને સામાજિક સુરક્ષાના અધિકાર માટે કાયદો બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હું મોદી સરકારને સામાજિક સુરક્ષાના અધિકાર માટે કાયદો બનાવવાની વિનંતી કરું છું. આ સાથે દરેક રાજ્યમાં દરેકને સમાન પેન્શન મળશે. હાલમાં પેન્શન યોજનામાં રાજ્ય સરકાર 12 હજાર કરોડ રૂપિયા આપી રહી છે જ્યારે કેન્દ્ર સરકાર માત્ર 300 કરોડ રૂપિયા આપી રહી છે.

તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શ્રીલંકાના નૌકાદળ દ્વારા રાખવામાં આવેલા તમામ 16 માછીમારો અને 102 માછીમારી બોટની વહેલી મુક્તિ માટે જરૂરી પગલાં ભરવા વિનંતી કરી હતી.

15:15 PM (IST)  •  14 Mar 2023

Ambaji Prasad Controversy: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ રહેશે ચાલુ, સંતો-શ્રદ્ધાળુઓ સામે ઝૂકી સરકાર

Ambaji Prasad Controversy: શક્તિપીઠ અંબાજીમાં એક સપ્તાહથી શરૂ થયેલા મોહનથાળ પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે. અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદને લઈ રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘી, ઋષિકેશ પટેલ, અંબાજી મંદિરના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં પ્રસાદ ચાલુ રાખવો કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ હતી. જે બાદ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

14:00 PM (IST)  •  14 Mar 2023

Hema Malini On Rahul: રાહુલના નિવેદન પર હેમા માલિનીએ કહ્યું...

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં આપેલા નિવેદન પર બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા દેશનું નામ ઉંચુ લઈ રહ્યા છે. વિદેશમાં તમે જ્યાં પણ જાઓ, આજે દરેકને ભારતનું નામ ગમે છે. વિદેશમાં જઈને આપણા દેશ વિશે આવું બોલવું યોગ્ય નથી.

14:00 PM (IST)  •  14 Mar 2023

Oscar: RRR ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી - હેમા માલિની

બીજેપી સાંસદ હેમા માલિનીએ ઓસ્કાર એવોર્ડ પર બોલતા ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, મને આશ્ચર્ય અને ખુશી છે કે આપણા દેશમાં આવી ફિલ્મ બની. RRR ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી. તે ફિલ્મમાં બંને કલાકારોએ જે રીતે ડાન્સ કર્યો તે જોવા જેવો હતો. હું બંને કલાકારો અને RRRની સમગ્ર ટીમને અભિનંદન આપું છું.

12:02 PM (IST)  •  14 Mar 2023

Mehsana: પ્રેમિકાને મળવા ગયો પ્રેમી, પરિવારજનો બંનેને જોઈ ગયા ને પછી......

Mehsana:  મહેસાણાના ખેરાલુ તાલુકાના ચાડા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને 4 શખ્સે માર માર્યો હતો. પ્રેમિકાને મળવા ગયેલા યુવાનને પ્રેમિકાના સંબંધી જોઈ ગયા હતા અને ગડદા પાટુનો માર મારી બંને પગે ફ્રેક્ચર કર્યું હતું. 4 શખ્સ સામે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

12:02 PM (IST)  •  14 Mar 2023

Terror Funding Case: જમ્મુ કાશ્મીરમા NIAના અનેક સ્થળોએ દરોડા, આતંકી ફંડિંગ વિરુદ્ધ એક્શન

NIA Raids: NIAની ટીમ શ્રીનગર, શોપિયાં, પુલવામા, અનંતનાગ અને કુલગામ સહિત કાશ્મીરના કેટલાક ભાગોમાં દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા આતંકવાદી ફંડિંગ અને અન્ય આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન જમાત-એ-ઈસ્લામી (JeI) સાથે જોડાયેલા મોટાભાગના લોકોના ઘરોની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, NIAની ટીમે શોપિયાં જિલ્લાના વાચી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ સાથે જ પુલવામા જિલ્લાના નેહમા, લિટ્ટર અને કુલગામ જિલ્લાના ફ્રેસલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. એનઆઈએની એક ટીમ અનંતનાગના અચવલ જિલ્લામાં પણ પહોંચી ગઈ છે, જ્યાં હજુ દરોડા પાડવાના બાકી છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Embed widget