શોધખોળ કરો
Mann Ki Baat: 'મન કી બાત'ના એક એપિસોડ પર કેટલો થાય છે ખર્ચ, કોણ ચૂકવે છે રૂપિયા?
PM Modi Mann Ki Baat: વડાપ્રધાન મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં સરકાર મોટાભાગનો હિસ્સો જાહેરાતોમાં ખર્ચ કરે છે. કાર્યક્રમ અગાઉ તમામ તમામ અખબારો અને અન્ય સ્થળોએ જાહેરખબરો આપવામાં આવે છે.
વડાપ્રધાન મોદી
1/8

PM Modi Mann Ki Baat: વડાપ્રધાન મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં સરકાર મોટાભાગનો હિસ્સો જાહેરાતોમાં ખર્ચ કરે છે. કાર્યક્રમ અગાઉ તમામ તમામ અખબારો અને અન્ય સ્થળોએ જાહેરખબરો આપવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને એકવાર દેશના લોકો સાથે મન કી બાત કરે છે. છેલ્લા 10 વર્ષથી સતત આ કાર્યક્રમ ચાલી રહ્યો છે.
2/8

પીએમ મોદીનો આ કાર્યક્રમ સાંભળવા માટે ગામડાઓ અને શહેરોના લોકો એકઠા થાય છે અને સાંભળે છે કે વડાપ્રધાન મોદી ક્યા મુદ્દા પર વાતચીત કરી રહ્યા છે.
Published at : 18 Dec 2024 09:02 PM (IST)
આગળ જુઓ





















