શોધખોળ કરો

Intruders Shot Dead Near India-Pakistan Border: પંજાબમાં BSFએ 5 સંદિગ્ધ પાક ઘુસણખોરોને કર્યા ઠાર

BSFએ શનિવારે પંજાબમાં અંતરરાષ્ટ્રીય સરહદ પર પાંચ સંદિગ્ધ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કર્યા છે.

ચંદીગઢ: BSFએ શનિવારે પંજાબમાં અંતરરાષ્ટ્રીય સરહદ પર પાંચ સંદિગ્ધ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે ઘટના ત્યારે બની જ્યારે બીએસએફના જવાનોએ તરન તારણ જિલ્લામાં સરહદ પર કેટલીક સંદિગ્ધ ગતિવિધિ જોઈ. તરન તારણમાં પાંચ સંદિગ્ધ સરહદ પાર કરવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે બીએસએફની બટાલિયને પાંચેયને ઠાર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘુસણખોરોને પડકારવામાં આવ્યા હતા અને બાદમાં તેમને ઠાર મારવામાં આવ્યા હતા. રાઇફલ સાથે બે શબ મળી આવ્યા છે. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. બીએસએફે કહ્યું કે 103 બટાલિયનના જાગૃત સૈનિકોએ તરન તારણની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરોને જોયા હતા. તેમને સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું કે અચાનક ઘુસણખોરોએ બીએસએફ પર ફાયરિંગ શરૂ કરી દિધુ હતું. જવાબી કાર્યવાહીમાં પાંચ ઘુસણખોરોને ઠાર કરવામાં આવ્યા હતા. સરહદ પર હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા લોકો વિશે એ જાણકારી મેળવવામાં આવી રહી છે કે શું તેઓ આતંકી છે કે દાણચોરો.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

Embed widget