શોધખોળ કરો

કર્ણાટકઃ 29 જૂલાઇએ બહુમત સાબિત કરશે યેદિયુરપ્પા, આ વિસ્તારમાં લાગુ રહેશે કલમ 144

29 જૂલાઇની સવારે છ વાગ્યાથી લઇને 30 જૂલાઇની મધ્યરાત્રી સુધી વિધાનસભાની આસપાસ કલમ 144 લાગી રહેશે

બેંગલુરુઃ કર્ણાટકમાં સોમવારે રાજ્યના નવા મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો  કરશે. જેને લઇને પોલીસ અને વહીવટીતંત્રએ કમર કસી લીધી છે. 29 જૂલાઇની સવારે છ વાગ્યાથી લઇને 30 જૂલાઇની મધ્યરાત્રી સુધી વિધાનસભાની આસપાસ કલમ 144 લાગી રહેશે. બેંગલુરુ પોલીસ કમિશનર આલોક કુમારે કહ્યું કે, આ દરમિયાન વિધાનસભાના બે કિલોમીટરના વિસ્તારમાં પાંચથી વધુ વ્યક્તિઓનું જૂથ એક સાથે ઉભું રહી નહી શકે. સોમવારે ચોથી વખત મુખ્યમંત્રી બનેલા યેદિયુરપ્પા સામે ફ્લોર ટેસ્ટ પાસ કરાવવાનો પડકાર રહેશે. નોંધનીય છે કે રાજ્યપાલે મુખ્યમંત્રી યેદિયુરપ્પાને બહુમત  સાબિત કરવા માટે 31 જૂલાઇ સુધીનો સમય આપ્યો છે. શુક્રવારે શપથગ્રહણ બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે, તે સોમવારે સવારે 10 વાગ્યે વિધાનસભામાં બહુમત સાબિત કરશે અને નાણાકીય બિલને  પાસ કરશે. યેદિયુરપ્પાએ વિધાનસભામાં તમામ સભ્યોએ ઉપસ્થિત રહેવા અને મત આપવાની સ્થિતિમાં 112 ધારાસભ્યોના સમર્થનની આવશ્યકતા રહેશે. એવામાં જરૂરી છે કે બળવાખોર ધારાસભ્યો સરકારના સમર્થનમાં મત આપે અથવા વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ ના લે. એવામાં વિધાનસભાના સંખ્યાબળ ઓછું થઇ જશે અને યેદિયુરપ્પા બહુમત સાબિત કરી લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget