શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

કેન્દ્ર સરકારે નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લીધા છે. સરકારે આ જ વર્ષે માર્ચ મહિનામાં આ જોગવાઈઓ જાહેર કરી હતી, જેના હેઠળ સરકાર કુદરતી ગેસની ફાળવણી અને સપ્લાય પર સીધું નિયંત્રણ રાખી રહી હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના ઈમરજન્સી નિયંત્રણો પાછા ખેંચ્યા.
  • માર્ચમાં હોર્મુઝ સંકટ બાદ અછત ટાળવા આ નિયંત્રણો મુકાયા.
  • હાલ ગેસ ઉપલબ્ધતા સુધરી, તેથી તાત્કાલિક સંકટની આશંકા નથી.

Natural Gas Suppl: કેન્દ્ર સરકારે નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લીધા છે. સરકારે આ જ વર્ષે માર્ચ મહિનામાં આ જોગવાઈઓ જાહેર કરી હતી, જેના હેઠળ સરકાર કુદરતી ગેસની ફાળવણી અને સપ્લાય પર સીધું નિયંત્રણ રાખી રહી હતી.

તે સમયે સરકારને આ અધિકાર આપવામાં આવ્યો હતો કે જરૂર પડ્યે તે નક્કી કરી શકે કે કયા સેક્ટરને કેટલી કુદરતી ગેસ મળશે કારણ કે તેનો ઉદ્દેશ્ય ગેસની સંભવિત અછત દરમિયાન ખાતર, CNG-PNG, વીજ ઉત્પાદન અને અન્ય આવશ્યક ક્ષેત્રોને પ્રાથમિકતા આપવાનો હતો. આનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે જો ગેસની અછત થાય, તો પણ સામાન્ય લોકો અને આવશ્યક સેવાઓ પર આની ન્યૂનતમ અસર પડે.

આ પણ વાંચો...અગ્નિવીરોને જલદી મળી શકે છે સારા સમાચાર, 25 ટકાથી વધુ જવાનોને કરવામાં આવશે કાયમી?

ગેસની સપ્લાયમાં ઈમરજન્સી કંટ્રોલ નહીં રહે: સરકાર

સરકારનું કહેવું છે કે વર્તમાન સમયમાં કુદરતી ગેસની ઉપલબ્ધતા અને સપ્લાયની સ્થિતિ પહેલાની સરખામણીમાં ઘણી સારી છે. ઘરેલું ઉત્પાદન, આયાત અને વિતરણ વ્યવસ્થા સામાન્ય રીતે ચાલી રહી છે તથા તાત્કાલિક કોઈ મોટા સંકટની આશંકા નથી. એવામાં ઈમરજન્સી કંટ્રોલ જાળવી રાખવાની જરૂર રહી નથી. આ જ કારણે આ વિશેષ જોગવાઈઓને પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કુદરતી ગેસની સપ્લાય અને વિતરણ ફરીથી સામાન્ય વ્યવસ્થા હેઠળ થશે અને ઈમરજન્સી નિયંત્રણ લાગુ નહીં રહે.

ઈરાન વોરના કારણે સરકારે લીધો હતો નિર્ણય

અમેરિકા અને ઈરાન યુદ્ધ બાદ હોર્મુઝ સંકટ ઉભું થયું હતું, જેના કારણે દુનિયાભરમાં ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની અછત થઈ ગઈ હતી. જેના કારણે સરકારે આના પર ઈમરજન્સી કંટ્રોલ લગાવ્યો હતો. હવે અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસની સમજૂતી થઈ છે, જેના પછી હવે ફાઈનલ વાતચીત ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે બંને પક્ષ કેટલા દિવસોમાં સામાન્ય સહમતિ પર પહોંચી શકે છે.

Frequently Asked Questions

સરકારે કુદરતી ગેસ પર કયા નિયંત્રણો પાછા ખેંચ્યા છે?

કેન્દ્ર સરકારે નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લીધા છે. આ જોગવાઈઓ આ જ વર્ષે માર્ચ મહિનામાં જાહેર કરાઈ હતી.

ઈમરજન્સી કંટ્રોલનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?

તેનો ઉદ્દેશ્ય ગેસની સંભવિત અછત દરમિયાન ખાતર, CNG-PNG, વીજ ઉત્પાદન અને અન્ય આવશ્યક ક્ષેત્રોને પ્રાથમિકતા આપવાનો હતો. આનાથી સામાન્ય લોકો પર ન્યૂનતમ અસર થાય.

સરકારે ઈમરજન્સી કંટ્રોલ શા માટે પાછા ખેંચ્યા છે?

વર્તમાન સમયમાં કુદરતી ગેસની ઉપલબ્ધતા અને સપ્લાયની સ્થિતિ ઘણી સારી છે. ઘરેલું ઉત્પાદન, આયાત અને વિતરણ વ્યવસ્થા સામાન્ય હોવાથી નિયંત્રણો જાળવી રાખવાની જરૂર નથી.

સરકારે શરૂઆતમાં ઈમરજન્સી કંટ્રોલ શા માટે લગાવ્યા હતા?

અમેરિકા અને ઈરાન યુદ્ધ બાદ હોર્મુઝ સંકટ ઉભું થતાં દુનિયાભરમાં ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની અછત થઈ હતી. આના કારણે સરકારે ઈમરજન્સી કંટ્રોલ લગાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
Embed widget