શોધખોળ કરો

કર્મચારીને કોરોના થશે તો ઓફિસ, બેન્ક હવે બંધ નહીં થાય સરકારે નવી SOP કરી જાહેર

કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે ત્યારે સમય સાથે કોરોનાની ગાઇડ લાઇનમાં પણ છૂટછાટ સાથે ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. આ મુદ્દે ગૃહમંત્રાલયે એક નવી SOP જાહેર કરી છે.

કોરોનાના કેસમાં ધીરે ધીરે ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ગૃહમંત્રાલયે કોરોનાને લઇને એક નવી sop જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવાને નવી SOP  જાહેર કરી છે. નવી ગાઇડ લાઇન મુજબ જો કાર્યાલયોમાં સંક્રમણના માત્ર એક કે બે કેસ જ સામે આવે તો આવી સ્થિતિમાં બેન્ક કે કાર્યલયો કે ઓફિસને બંધ નહી કરાઇ પરંતુ સેનેટાઇઝ્ડ કરીને કામગીરી ચાલુ રહેશે. કેન્દ્રિય ગૃહમંત્રાલયે કોરોના મુદ્દે જાહેર કરેલી નવી SOP મુજબ બેન્ક કે અન્ય કચેરીમાં જો 2થી 3 કેસ આવશે તો તેને બંધ નહીં કરી દેવાઇ પરંતુ સેનેટાઇઝર કરીને સાવધાનીના તમામ પગલા સાથે એકમો ચાલું રહેશે. તો સંખ્યાબંધ કેસ નોંધાશે તો આ સ્થિતિમાં તેને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. નવી SOP પ્રમાણે પ્રતિબંધિત ઝોનમાં રહેતા કર્મચારીઓએ કોરોનાની સ્થિતિ મુદ્દે પોતાના વરિષ્ઠ અધિકારીને વાકેફ કરવાના રહેશે. પ્રતિબંધિત ઝોનમાં રહેતી વ્યક્તિએ ઓફિસ ન જવાની પણ સલાહ અપાઇ છે. આવા કર્મચારીને  વર્ક ફ્રોમ હોમ કરવાની નવી SOPમાં સલાહ આપવામાં આવી હતી. નવી SOP  મુજબ જે કાર્યલય પ્રતિબંઘિત વિસ્તારમા હશે. તેને ખોલવાની મંજૂરી નહી મળે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget