શોધખોળ કરો

ચંદ્રયાન-2 લૉન્ચ, અંતરિક્ષમાંથી ભારતને કઇ રીતે કરશે મદદ, જાણો ખાસિયતો

ભારતનું આ બીજુ ચંદ્રયાન મિશન છે, અગાઉ વર્ષ 2008માં ભારતે ચંદ્રયાન-1ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યુ હતુ

નવી દિલ્હીઃ અંતરિક્ષની દુનિયામાં ભારતે ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન -ISROએ સોમવારે બપોરે 2.43 મિનીટે સફળતાપૂર્વક ચંદ્રયાન-2ને લૉન્ચ કર્યુ હતું. ચંદ્ર પરનું આ ભારતનું બીજુ સૌથી મોટુ મિશન છે. અહીં તેની કેટલીક ખાસિયતો બતાવવામાં આવી છે. આજનો દિવસ ભારતા માટે ઐતિહાસિક છે, કેમકે લગભગ 11 વર્ષ બાદ ઇસરોએ ફરીથી ચંદ્ર પર ભારતનો પરચમ લહેરાવવા જઇ રહ્યું છે. ચંદ્રયાન-2 ચંદ્રની દક્ષિણી ધ્રૂવ પર લેન્ડિંગ કરશે, જે ચંદ્રની માટીની તપાસ કરશે અને ચંદ્રના વાતાવરણનો પણ રિપોર્ટ આપશે. ચંદ્રયાન-2 લૉન્ચ, અંતરિક્ષમાંથી ભારતને કઇ રીતે કરશે મદદ, જાણો ખાસિયતો ચંદ્રયાન-2 ચંદ્રના ભૌગોલિક વાતાવરણ, તેના વાયુમંડળની બહારનું આવરણ, ખનિજ અને ચંદ્ર પર પાણીની ઉપલબ્ધતાની માહિતી એકઠી કરશે. ઇસરોએ કહ્યું કે, ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતરતા 54 દિવસ લાગશે. ઇસરો અનુસાર ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રૂવ વિસ્તારમાં ઉતરશે. ચંદ્રયાન-2 લૉન્ચ, અંતરિક્ષમાંથી ભારતને કઇ રીતે કરશે મદદ, જાણો ખાસિયતો ઉલ્લેખનીય છે કે આ અગાઉ 15 જુલાઇએ ચંદ્રયાન-2નું લૉન્ચિંગ થવાનુ હતુ, પણ ટેકનિકલી ખામીના કારણે લૉન્ચિંગને પૉસ્ટપોન્ડ રાખવામાં આવી હતી, જેને આજે સફળતાપૂર્વક લૉન્ચ કરી દેવામાં આવ્યુ છે. ભારતનું આ બીજુ ચંદ્રયાન મિશન છે, અગાઉ વર્ષ 2008માં ભારતે ચંદ્રયાન-1ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યુ હતુ. ચંદ્રયાન-2 લૉન્ચ, અંતરિક્ષમાંથી ભારતને કઇ રીતે કરશે મદદ, જાણો ખાસિયતો

ટોપ સ્ટોરી

PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ

'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન

PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ

Gandhi Jayanti 2026: 2 ઓક્ટોબરે જ કેમ ઉજવવામાં આવે છે 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ'

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ

Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'

'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો

Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો

Embed widget