શોધખોળ કરો

મેટ્રોમોનિયલ સાઈટ પર NRI બની યુવતીઓને લગ્નની લાલચ આપી ફસાવતા, પોલીસે 9 લોકોની ધરપકડ કરી

પોલીસે મેટ્રોમોનિયલ સાઈટ પર એનઆરઆઈ બની ફર્જી બાયોડેટા નાખી યુવતીઓને ફસાવતા એક નાઈઝીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલામાં 7 પુરૂષ અને 2 મહિલા નાઈઝીરિયનની ધરપકડ કરી છે.

પોલીસે મેટ્રોમોનિયલ સાઈટ પર એનઆરઆઈ બની ફર્જી બાયોડેટા નાખી યુવતીઓને ફસાવતા એક નાઈઝીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલામાં 7 પુરૂષ અને 2 મહિલા નાઈઝીરિયનની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ મેટ્રોમોનિયલ સાઈટ પર એનઆરઆઈ બની પોતાનો બાયોડેટા અપલોડ કરતા હતા અને બાદમાં કોઈ યુવતી સંપર્ક કરે તો પોતે વિદેશમાં સેટલ હોય અને બિઝનેસમેન બની લગ્નની લાલચ આપતા હતા. બાદમાં ભારત આવી મળવાની વાતો કરતા હતા. દિલ્હી પોલીસના દરિયાગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ સંજય કુમાર મુજબ આ ગેંગ પોતાની ઝાળમાં યુવતીઓને ફસાવ્યા બાદ મોંઘી ગીફ્ટ સાથે આવવાની વાત કરતા. બાદમાં કસ્ટમમાં ગીફ્ટના ક્લીયરન્સ કરવવાને લઈ યુવતીઓ પાસેથી એકાઉન્ટમાં પૈસા પડાવતા હતા. દરિયાગંજ વિસ્તારમાં રહેતી એક યુવતીની ફરિયાદ પરથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પીડિતા પાસેથી આ ગેંગે કસ્ટમ ક્લીયરન્સના નામ પર આશરે 85 હજાર રૂપિયા એકાઉન્ટમાં નખાવ્યા હતા. બાદમાં પોલીસે તેના નંબર ટેકનિકલ સર્વેલાન્સ પર નાખ્યા હતા. એસએચઓ સંજય કુમારના મુજબ આ ગેંગ ખૂબ જ શાતિર હતી, દરેક ફ્રોડ બાદ સીમકાર્ડ બદલી નાખતા હતા. એટલું જ નહી વારંવાર લોકેશન પણ બદલતા હતા. આશરે 2 હજાર મોબાઈલ નંબરની તપાસ અને ટેક્નિકલ બાદ ગ્રેટર નોઈડામાં રેડ કરી પોલીસે આ ગેંગની ધરપકડ કરી છે. ગેંગની બેંક ડિટેલ્સથી આશરે 300 યુવતીઓની ખબર પડી છે જેમની સાથે ફ્રોડ કરી ચૂક્યા છે. દિલ્હી પોલીસે તેની પાસેથી 54 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ સાથે જ ચાર લેપટોપ પણ જપ્ત કર્યા છે જેના માધ્યમથી છેતરપિંડી કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ખોટા ડૉક્યુમેન્ટના આધાર પર ઘણા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન

શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X

બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swarupji Thakor: પેટાચૂંટણી વિજેતા ભાજપના સ્વરૂપજીના શપથને લઈને સૌથી મોટા સમાચારMeeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકારSurat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?

મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા

બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે

રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો

Embed widget