શોધખોળ કરો

છત્તિસગઢમાં એન્ટકાઉંટરમાં 3 મહિલા નક્સલી ઠાર, 7 નક્સલી ઘાયલ

નવી દિલ્લીઃ છત્તીસગઢમાં પોલીસ સુકમામાં બુધવારે એનકાઉંટરમાં ત્રણ મહિલા નક્સલીને ઠાર કરવામાં આવી હોવનો દાવો કરવામાં આવ્યો છે. એનકાઉંટર દરમિયાન સાત નક્સલી પણ જખ્મી થયા હતા. તે તમામ લોકો ભાગવામાં સફળ લહ્યા હતા. DGP નક્સલ ઑપરેશન ડીએમ અવસ્થી મુજબ બસ્તર અને સુકમામાં સતત ઑપરેશન ચાલુ રહેશે. સીઆરપીએફ કોબરા બટાલિયન અને પોલીસની સર્ચીત પાર્ટીએ જોઇંટ ઑપરેશન દરમિયાન દોઢ ડર્જન નક્સલીઓની ઘેરાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન નક્સલીયોએ પહેલા ફાયરિંગ શરૂ કર્યું હતું જેના જવાબી કાર્યવાહીમાં નક્સલિયો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સુકમા ગાદીરાસ થાણે અંતર્ગત મોટા શક્તિ એરિયાની માહિતી બાદ પોલીસ અને સીઆફપીએફની કોબરા બટાલિયને જંગલમાં નક્સલિયોને આત્મસમર્પણ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ નક્સલિયોએ સુરક્ષા બળો પર તાબડતોબ ફાયરિંગ શરુ કર્યું હતું. તેના જવાબમાં સુરક્ષા બળોએ પણ જવાબી ફાયરિંગ કર્યું હતું. બે કલાક સુધી બંને તરફથી ફાયરિંગ થતું રહ્યું. પોલીસના જણાવ્યા અનુસાર તેમણે નક્સલી કમાંડર અંજૂ અને તેમના બે અંગરક્ષકોને મારી નાખ્યા હતા. જોકે તે લોકો તેની બોડીને પોતાની સાથે જવામાં સફળ રહ્યા હતા. એનકાઉંટરની જગ્યાએ પોલીસને મોટી માત્રમાં રાયફલની ગોળીઓ અને બંદુક મળી આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget