શોધખોળ કરો

છત્તીસગઢ: બીજાપુરમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં 10 નક્સલીઓ ઠાર

છત્તીસગઢ: બીજાપુર જિલ્લામાં શુક્રવારે છત્તીસગઢ અને તેલંગણા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 10 નક્સલીઓ ઠાર માર્યા છે. તેમાં સાત નક્સલીઓના મૃતદેહ જપ્ત કર્યા છે. બીજાપુરના પોલીસ અધીક્ષક મોહિત ગર્ગે જણાવ્યું કે, આ અથડામણ શુક્રવારે સવારે આઈપેંટા ગામ નજીક જંગલમાં થઈ હતી. જો કે, સંયુક્ત દળને એક ગુપ્ત જાણકારી મળી હતી તેના આધારે તેલંગણા પોલીસની એક એન્ટી નક્સલ યૂનિટ અને છત્તીસગઢ પોલીસના જવાનોએ જંગલમાં સર્ચ અપરેશ કર્યું હતું. આઈપેંટામાં પેટ્રોલિંગ કરતી વખે નક્સલીઓએ સંયુક્ત દળ પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી જેની જવાબી કાર્યવાહીમાં આ નક્સલીઓ માર્યા ગયા છે. બસ્તર પોલીસ મહાનિરીક્ષક વિવેકાનંદ સિન્હાએ જણાવ્યું કે ઘટનાસ્થળની તપાસ દરમિયાન પાંચ મહિલા અને બે પુરુષ વર્દીધારી નક્સલીઓની મૃતદેહને જપ્ત કર્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન

‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો

Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ

for smartphones
and tablets

વિડિઓઝ

Dahod News । દાહોદના સંતરામપુર બુથ કેપ્ચરીંગ કેસમાં આરોપી વિજય ભાભોર સામે નોંધાઈ વધુ એક ફરિયાદValsad News । વલસાડ પુરવઠા વિભાગમાં કામ કરતા કર્મચારીનું કારસ્તાન આવ્યું સામેDaman News | ભાઈએ જ કરી ભાઈની હત્યા, દમણમાં ભાજપના નેતાની હત્યાનો ભેદ ઉકેલાયોAmreli News । અમરેલીના રાજુલાના લીલાપીરધારા વિસ્તારમાં યુવકનો રહસ્યમય હાલતમાં મળી આવ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે
‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો
Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ
Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ
Gujarat Weather: રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે વરસાદ

PM Kisan: જૂનની આ તારીખે આવશે પીએમ કિસાનનો 17મો હપ્તો! સરકાર જલદી કરશે જાહેરાત

Brain Cancer: મગજના કેન્સરને કારણે શરીરમાં દેખાવા લાગે છે આ લક્ષણો, અવગણશો નહીં

WhatsAppનો નવો અવતાર, iOS અને Android યુઝર્સને નવી ડિઝાઇન સાથે મળશે આ ફીચર્સ

Embed widget