શોધખોળ કરો

Chhattisgarh Election Result 2023 live: CM ભૂપેશ બઘેલની થઇ જીત, ડિપ્ટી સીએમ ટીએસ સિંહ દેવ 94 મતથી હાર્યા

Chhattisgarh Assembly Election Result 2023 Live: છત્તીસગઢમાં 90 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી હવેથી થોડો સમયમાં શરૂ થશે. લેટેસ્ટ અપડેટ્સ માટે ABP Live સાથે જોડાયેલા રહો.

Key Events
Chhattisgarh Election Result 2023 live-updates Congress BJP JCC BSP Leading Trailing Winners Losers Chhattisgarh Assembly Election Results ABPP Chhattisgarh Election Result 2023 live: CM ભૂપેશ બઘેલની થઇ જીત, ડિપ્ટી સીએમ ટીએસ સિંહ દેવ 94 મતથી હાર્યા
(તસવીર-ટ્વિટર)
Source : PTI/ANI

Background

Chhattisgarh Election Result 2023 Live: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી થશે. મતગણતરી પૂર્ણ થયા બાદ ખબર પડશે કે આગામી પાંચ વર્ષમાં છત્તીસગઢમાં કઈ પાર્ટીની સરકાર બનશે. મતગણતરી પહેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને લીડ મળતી જોવા મળી રહી છે. જો કે સાચી હકીકત મતગણતરી બાદ જ બહાર આવશે.

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી 7 અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં, 20 બેઠકો પર મતદાન થયું હતું, જેમાંથી 12 બસ્તર વિભાગની નક્સલ પ્રભાવિત બેઠકો હતી. 7 નવેમ્બરે મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ નક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ જોવા મળી હતી. તે જ સમયે, 17 નવેમ્બરના રોજ 70 બેઠકો પર મતદાન થયું હતું.

મતદાન
પ્રથમ તબક્કામાં 76.47 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તે જ સમયે, બીજા તબક્કામાં 75 ટકાથી વધુ મતદાન થયું હતું. બંને તબક્કામાં પુરૂષો કરતાં મહિલા મતદારોએ વધુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બંને તબક્કામાં કુલ 1 કરોડ 55 લાખ 61 હજાર 460 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 77 લાખ 48 હજાર 612 પુરુષ અને 78 લાખ 12 હજાર 631 મહિલા મતદારો હતા.

20:19 PM (IST)  •  03 Dec 2023

Patan Seat Result: ભૂપેશ બઘેલ જીત્યા

છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પાટન સીટ પર જીત્યા છે. તેમણે અહીંથી ભાજપના ઉમેદવાર વિજય બઘેલને 19723 મતોથી હરાવ્યા છે. ટીએસ સિંહ દેવની અંબિકાપુર સીટ પર રિકાઉન્ટિંગ થયું અને તેઓ માત્ર 94 વોટથી હારી ગયા હતા. 

19:01 PM (IST)  •  03 Dec 2023

Ambikapur Result: ટીએમ સિંહ દેવ ચૂંટણી હાર્યા

ભાજપે કોગ્રેસના ગઢ અંબિકાપુરમાં જીત મેળવી છે. ડિપ્ટી સીએમ ટીએસ સિંહ દેવ અંબિકાપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના રાજેશ અગ્રવાલ વિજયી બન્યા છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
બાળકોનો વધતો સ્ક્રીન ટાઈમ બન્યો ટેન્શનનું કારણ, ફોનની લત બદલી રહી છે સ્વભાવ
બાળકોનો વધતો સ્ક્રીન ટાઈમ બન્યો ટેન્શનનું કારણ, ફોનની લત બદલી રહી છે સ્વભાવ
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Embed widget