શોધખોળ કરો

છોટા રાજનની હત્યા માટે છોટા શકીલે આપી હતી સોપારી, ચારની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનની હત્યાના કાવત્રાનો ખુલાસો કરતા ચાર સુપારી કિલરની ધરપકડ કરી છે. પકડવામાં આવેલા તમામ હત્યારા ડૉન દાઉદ ઇબ્રાહિમના ડાબા હાથ છોટા શકીલના ઇશારે છોટા રાજનને તિહાડ જેલમાં મારવા આવ્યા હતા. હલામાં પોલીસ તેમની પુછપરછ કરી રહી છે. જાણાવ મળતી માહિતી મુજબ તમામ સોપારી કિલર ઇંટરનેટ કૉલ દ્વારા છોટા શકીલના સંપર્કમાં હતા.  તેમની તિહાડ જેલમાં છોટા રાજનને મારવાની યોજના હતી. તેના માહિતી પોલીસને મળતા તેમની ઘરપકડ કરવામાં આવી હતી. તમામ હત્યારા દિલ્હી એનસીઆરના રહેવાસી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 3 જૂને ધરપકડ કરવામાં આવેલા આ સુપારી કિલરની ઓળખ રૉબિન્સન, જુનૈદ, યૂનૂસ અને મનીષના રૂપમાં કરવામાં આવી છે. આરોપીઓને  પૂર્વી દિલ્હીના સીલમપુર અને રોહિણી, ગાજિયાબદા અને નોએડાના તેમના ઘરેથી પકડીને અદાલતમા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. મે મહિનામાં છોટા શકીલે રાજનને મારવાનો SMS કરી ધમકી આપી હતી. તેણે જેલના લૉ ઓફિસર સુનિલ ગુપ્તાના મોબાઇલ નંબર પર મેસેજ કર્યો હતો કે, ટૂંક સમયમાં જ છોટા રાજનને મારી નાખશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget