શોધખોળ કરો

Christmas 2022: દિલ્હીમાં શાનદાર રીતે કરાઈ ક્રિસમસની ઉજવણી

આ વર્ષે ક્રિસમસની દિલ્હીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ક્રિસમસ પર ચર્ચોને રોશનીથી શણગાર કરવામાં આવે છે, આ સિવાય દિલ્હીના તમામ મોલ અને ખાસ બજારોને ક્રિસમસ પર શણગારવામાં આવે છે.

Delhi Christmas Eve: આ વર્ષે ક્રિસમસની દિલ્હીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ક્રિસમસ પર ચર્ચોને રોશનીથી શણગાર કરવામાં આવે છે, આ સિવાય દિલ્હીના તમામ મોલ અને ખાસ બજારોને ક્રિસમસ પર શણગારવામાં આવે છે. ક્રિસમસના એક દિવસ પહેલા દિલ્હીના બજારો અને કોરિડોર ચમકી રહ્યાં છે. તહેવાર નિમિત્તે દિલ્હીના તમામ નાના-મોટા ચર્ચોમાં ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ તહેવારની સુંદરતામાં ક્યાંક ને ક્યાંક કોરોનાનો ખતરો પણ છે.

દિલ્હીના મોલ અને ઈન્ડિયા ગેટ પર પણ ક્રિસમસની સાંજથી જ ભારે ભીડ જોવા મળી હતી. સેક્રેડ હાર્ટ કેથેડ્રલ ચર્ચ દિલ્હીનું એક પ્રખ્યાત ચર્ચ છે, જ્યાં ક્રિસમસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એ જ રીતે, સેન્ટ જેમ્સ ચર્ચને દિલ્હીનું સૌથી જૂનું ચર્ચ માનવામાં આવે છે અને આ ચર્ચમાં પણ ક્રિસમસના દિવસે ભારે ભીડ જોવા મળી હતી. દિલ્હીના અન્ય એક પ્રખ્યાત ચર્ચ સેન્ટ થોમસ ચર્ચને પણ રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો. દિલ્હીના તમામ ચર્ચમાં દર્શન અને પૂજા માટે મોટી ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિલ્હીમાં નાતાલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

દિલ્હીની ડિફેન્સ કોલોની સ્થિત સેન્ટ લ્યુક ચર્ચને પણ ક્રિસમસના દિવસે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. પરિવાર અને મિત્રો સાથે લોકોએ દિલ્હીમાં ધામધૂમથી નાતાલનો તહેવાર ઉજવ્યો. તો બીજી તરફ નાતાલના તહેવારની સાંજથી જ  દિલ્હીનું દિલ ગણાતા કનોટ પ્લેસ ખાતે પણ ભારે ભીડ જોવા મળી હતી. દિલ્હીના કનોટ પ્લેસ, ઈન્ડિયા ગેટ, મોલ્સ વગેરેમાં લોકો આસપાસ ફરતા અને મોટી સંખ્યામાં ઉજવણી કરતા જોવા મળ્યા હતા, તેઓ કોવિડ વિશે બેફિકર હતા.

ક્રિસમસ પર સન્નાટો જોવા મળ્યો

તે જ સમયે, દિલ્હીમાં જ કેટલાક બજારો એવા હતા જ્યાં સન્નાટો પ્રવર્તે છે. આ સન્નાટો કોરોનાના કારણે જોવા મળ્યો હતો. અહીંના દુકાનદારોનું કહેવું છે કે કોરોનાને લઈને લોકોના મનમાં ક્યાંકને ક્યાંક ડર છે, જેના કારણે લોકોએ ઘરમાં બંધ રહીને નાતાલની ઉજવણી કરવાનું પસંદ કર્યું.

જો કે, રવિવારે આ બજારોમાં લોકોની ભીડ જોવા મળતી હતી, પરંતુ આ રવિવારે ક્રિસમસ હોવા છતાં અહીં બહુ ઓછા લોકોની હાજરી જોવા મળી રહી છે. દિલ્હીના પશ્ચિમ ઉત્તમ નગરમાં સ્થિત આર્ય સમાજ રોડ બજાર જ્યાં સન્નાટો  હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Embed widget