શોધખોળ કરો

કોરોના વાયરસ: CM યોગી આદિત્યનાથની જાહેરાત, સરકાર શ્રમિકોને આપશે 1 હજારની સહાય

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના વાયરસને લઈને મોટી જાહેરાત કરી છે.

લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના વાયરસને લઈને મોટી જાહેરાત કરી છે. સીએમ યોગીએ શનિવારે પત્રકાર પરિષદ કરી કહ્યું કે સરકાર તાત્કાલિક પ્રભાવથી રાજ્યના  15 લાખ શ્રમિક અને 20.37 લાખ નિર્માણ શ્રમિકોને 1 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ મદદ કરવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું, જેથી તેઓ તેમની જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે. ગોરખપુરનું ગોરખનાથ મંદિર 31 માર્ચ સુધી અને વારાસણીનું સંકટમોચન હનુમાન મંદિર 25 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યું છે. આ સાથે જ નોંઘણી ઘરાવતા મજૂરોને ભરણ પોષણ ભથ્થુ આપવામાં આવશે. સીએમ યોગીએ મનરેગાને તાત્તકાલિક ચૂકવણી કરવાની જાહેરાત કરીછે. એક હજાર રૂપિયાની સહાયતા રકમ સીધી જ ખાતામાં જશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા 23 પર પહોંચી ગઈ છે. આ 23 કેસોમાંથી 9 લોકો સ્વસ્થ થયા છે. તેમણે કહ્યું, "રાજ્યમાં અમારી પાસે પૂરતા પ્રમાણમાં આઇસોલેશન વોર્ડ છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget