શોધખોળ કરો

હરિયાણા-પંજાબમાં સેનિટાઇઝરની બોટલો પર CM-ડેપ્યુટી CMની તસવીરો, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

હરિયાણામાં સેનિટાઇઝર બોટલો પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની તસવીરો લગાવવામાં આવી છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે હરિયાણાની ભાજપ સરકાર અને પંજાબની કોગ્રેસ સરકાર પોત-પોતાના રાજ્યોમાં સેનિટાઇઝરની બોટલો વહેંચી રહી છે. આ સેનિટાઇઝરની બોટલો પર મુખ્યમંત્રીઓની તસવીરો લાગી છે જેને લઇને વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. હરિયાણામાં સેનિટાઇઝર બોટલો પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની તસવીરો લગાવવામાં આવી છે જ્યારે પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહની તસવીરો લગાવી છે.
અકાલી દળના નેતા ડો.દલજીત ચીમાએ કહ્યું કે, તેમનો પુરતો પ્રયાસ હતો કે દેશના આ મુશ્કેલ સમયમાં રાજનીતિની વાત કરવામાં ના આવે પરંતુ જે રીતે કેપ્ટન અમરિંદર સિંહની સરકારે ગરીબોને આપેલી લોટની થેલીઓ અને સેનિટાઇઝરની બોટલો પર મુખ્યમંત્રીની તસવો લગાવી તેને જોઇને અફસોસ થઇ રહ્યો છે. સરકાર આવા સમયમાં પણ પોતાના પ્રચારમાં લાગી છે. બીજી તરફ હરિયાણામાં સેનિટાઇઝરની બોટલો પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની તસવીરો મામલામાં કોગ્રેસના રાજ્યસભાના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી કપરી સ્થિતિમાં સેનિટાઇઝર સહિતની જરૂરી સામગ્રીઓ ખરીદી કરવામાં આવી રહી છે તેના પર હરિયાણા સરકાર તરફથી પોતાનો પ્રચાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપ-જેજેપીને લાગી રહ્યુ છે કે દેશમાં બીમારી નથી તેમની ચૂંટણી રેલી ચાલી રહી છે. આ સમય રાજનીતિ નહી સેવા કરવાનો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

Embed widget