શોધખોળ કરો

Rahul Gandhi on Hindutva: રાહુલ ગાંધીએ કહ્યું- હિન્દુ અને હિન્દુત્વ અલગ-અલગ, ભાજપ-આરએસએસની વિચારધારા ખતરનાક

કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, આજે આપણે માનીએ કે ન માનીએ, RSS અને BJPની નફરતની વિચારધારાએ કોંગ્રેસ પાર્ટીની પ્રેમાળ, અને રાષ્ટ્રવાદી વિચારધારા પર ભારે પડી રહી છે.

Rahul Gandhi on Hindutva: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે હિંદુ અને હિંદુત્વ અલગ છે. તેમણે કહ્યું છે કે આરએસએસ અને ભાજપની વિચારધારા નફરતથી ભરેલી છે. રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટીના ડિજિટલ અભિયાન 'જગ જાગરણ અભિયાન'ની શરૂઆત કરી છે.

કોંગ્રેસની રાષ્ટ્રવાદી વિચારધારા પર RSS-BJPની વિચારધારા ભારે છેઃ રાહુલ

કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, "આજે આપણે માનીએ કે ન માનીએ, RSS અને BJPની નફરતની વિચારધારાએ કોંગ્રેસ પાર્ટીની પ્રેમાળ, અને રાષ્ટ્રવાદી વિચારધારા પર ભારે પડી રહી છે. કારણ કે આપણે તેને આપણા લોકોની વચ્ચે આક્રમક રીતે તેનો પ્રચાર કર્યો નથી. આપણે આ સ્વીકારવું જ પડશે. પણ આપણી વિચારધારા જીવે છે, જીવંત છે.”

રાહુલ ગાંધીએ કહ્યું, "ભારતમાં બે વિચારધારા છે, એક કોંગ્રેસ પાર્ટીની અને એક આરએસએસની. આજના ભારતમાં ભાજપ અને આરએસએસે નફરત ફેલાવી છે અને કોંગ્રેસની વિચારધારા ભાઈચારા અને પ્રેમની છે.

'હિંદુત્વ' પર હોબાળો

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપ કોંગ્રેસ નેતાઓ સલમાન ખુર્શીદ અને રાશિદ અલ્વી પર હિન્દુત્વ મુદ્દે ટિપ્પણી કરવા બદલ પ્રહારો કરી રહી છે. સલમાન ખુર્શીદે અયોધ્યા ચુકાદા પરના તેમના પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા'માં હિન્દુત્વની તુલના આતંકવાદી સંગઠન ISIS અને બોકો હરામ સાથે કરી છે. બીજી તરફ રાશિદ અલ્વીએ આજે ​​કહ્યું હતું કે, જે લોકો જય શ્રી રામનો નારા લગાવે છે તેમની સરખામણી રામાયણના કાલનેમી રાક્ષસ સાથે કરવામાં આવી છે. જેઓ રામરાજ્ય અને જય શ્રી રામના નારા લગાવે છે તે ઋષિમુનિઓ નથી પણ રામાયણ કાળના કાલનેમી રાક્ષસો છે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget