શોધખોળ કરો

અમારી સરકાર બનશે તો અમે ત્રિપલ તલાક કાયદો રદ્દ કરીશું- કૉંગ્રેસ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કૉંગર્સે અલ્પસંખ્યકોના મતદારોને રીઝવવાના પ્રયાસમાં લાગી ગઈ છે. તેના માટે કૉંગ્રેસે રાષ્ટ્રીય લઘુમતિ સમ્મેલનનું આયોજન કર્યું છે. આ સન્મેલનમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા ત્યારે મહિલા કૉંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવે ત્રણ તલાકને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસની સરકાર બનશે તો તેઓ "ત્રિપલ તલાક" નો કાયદો રદ્દ કરી નાખશે. મહિલા કૉંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવે કહ્યું હતું કે "જો અમારી સરકાર બનશે તો અમે "ત્રણ તલાક" નો કાયદો રદ્દ કરી નાખીશું' તેમણે ઉમેર્યું કે, આ કાનૂન મુસ્લિમ પુરુષોને જેલમાં મોકલવાના કારસા સમાન છે. સુષ્મિતા દેવે કહ્યું કે કોંગ્રેસ એકવારમાં ત્રણ તલાક આપવાની વિરુદ્ધમાં છે પરંતુ તેની સામે બનેલા કાયદાનું તે સમર્થન નથી કરતી. ઉલ્લેખનીય છે કે ત્રિપલ તલાક પર જે ખરડો સરકાર લાવી હતી અને તે માત્ર લોકસભામાં પાસ થયું છે. જો કે આ ખરડો રાજ્યસભામાં પાસ થયું નથી તેથી ત્રણ તલાક પર કાયદો બન્યો નથી. સુપ્રીમ કોર્ટે 22 ઓગસ્ટ 2017નાં રોજ એકવારમાં ત્રણ તલાકને અસંવૈધાનિક જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ રીતે અપાયેલ તલાકને કાયદાકીય રીતે તલાક નવામાં નહીં આવે. જોકે આ નિર્ણયમાં મહિલાઓનાં અધિકારની રક્ષાનાં સંબંધમાં કોઇ ગાઇડલાઇન નક્કી નથી કરી. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે કેન્દ્ર સરકાર આ સંબંધમાં બિલ તૈયાર કરે અને સંસદમાં તેને પાસ કરાવીને કાયદો બનાવે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget