શોધખોળ કરો

CWC Meeting LIVE: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે, જાણો અન્ય વિગતો

કોંગ્રેસ વર્કિંગ કમિટી(Congress Working Committee) ની આજે મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ(Party President)ની ચૂંટણીને લગતા કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે.

Key Events
congress working committee meeting today the president election program will be approved  CWC Meeting LIVE: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે, જાણો અન્ય વિગતો
કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક

Background

કોંગ્રેસ વર્કિંગ કમિટી(Congress Working Committee) ની આજે મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ(Party President)ની ચૂંટણીને લગતા કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. તેમજ રાહુલ ગાંધી (Rahul Gandhi)કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળશે કે કેમ તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તે જ સમયે, ગુલામ નબી આઝાદના પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી, આ બેઠકને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઓનલાઈન બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીના વિગતવાર કાર્યક્રમને મંજૂરી આપવાની સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી શકે છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયામાં થોડા અઠવાડિયાનો વિલંબ થઈ શકે છે. તેમણે કહ્યું કે, પાર્ટીનું ધ્યાન હાલમાં 'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra) પર છે.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે યોજાયેલા CWC દ્વારા મંજૂર કરાયેલા કાર્યક્રમ અનુસાર, પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે પૂર્ણ થવાની હતી. CWCએ ગયા વર્ષે નિર્ણય લીધો હતો કે બ્લોક સમિતિઓની ચૂંટણી 16 એપ્રિલથી 31 મે દરમિયાન યોજાશે, જ્યારે જિલ્લા સમિતિના પ્રમુખોની ચૂંટણી 1 જૂનથી 20 જુલાઈ દરમિયાન યોજાશે.

 

16:25 PM (IST)  •  28 Aug 2022

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે. આ માટે 22 સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, 24 સપ્ટેમ્બરથી નોમિનેશન શરૂ થશે, 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આ તારીખોની ઔપચારિક જાહેરાત CWCની મહોર બાદ કરવામાં આવશે.

16:01 PM (IST)  •  28 Aug 2022

રાહુલ ગાંધી પણ બેઠકમાં સામેલ થયા

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ બેઠકમાં  સામેલ થયા છે. 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધી પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે અણબનાવ? સોનિયા ગાંધીએ મેનકા ગાંધી અંગે કર્યા અનેક ખુલાસા
ગાંધી પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે અણબનાવ? સોનિયા ગાંધીએ મેનકા ગાંધી અંગે કર્યા અનેક ખુલાસા
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
Embed widget