શોધખોળ કરો

દિલ્હીઃ ખેડૂત આંદોલનમાં કોરોનાની એન્ટ્રી, સિંધુ બોર્ડર પર તૈનાત બે IPS પોઝિટિવ આવ્યા

સરકારનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ ખેડૂતોએ આંદોલન દેશ વ્યાપી બનાવવાની ચેતવણી આપી છે.

નવી દિલ્હીઃ દિલ્હીના સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલન દરમિયાન ફોર્સને લીડ કરનારા બે આઈપીએસ અધિકારી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઓફિસરોમાં આઉટર-નોર્થના ડીસીપી ગૌરવ અને એડિશનલ ડીસીપી ઘનશ્યામ બંસલ છે. જેઓ તપાસમાં કોરોના પોઝિટિવ આયા છે. આ બંને આઈપીએસ ઓફિસરને હોમ આઇસોલેશનમાં મોકલી દેવાયા છે. સરકારનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ ખેડૂતોએ આંદોલન દેશ વ્યાપી બનાવવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, જ્યાં સુધી કૃષિ કાનૂન રદ્દ નહીં થાય ત્યાં સુધી અડગ રહેશે. દિલ્હી બોર્ડર પર ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. દિલ્હીમાં સિંધુ બોર્ડર પર ખેડૂતોએ મોટો મંચ બનાવ્યો છે. જેના પર બેસીને નેતાઓ માર્ગદર્સન આફી રહ્યા છે.
450 કિલોમીટર દૂર પંજાબથી ઘોડે સવારી કરીને ગુરુ નાનક મંડળની ટુકડીઓ દિલ્હી બોર્ડર પહોંચી ગઈ છે. કોંડલી બોર્ડર નજીક આ ટુકડીએ પડાવ નાંખીને ખેડૂતોની મદદ કરવું શરૂ કર્યું છે. ખેડૂતો ભૂખ્યા ન રહે તેનો પ્રબંધ આ જૂથે કર્યો છે. દેશમાં કૃષિ કાનૂનને લઈ સરકાર સામે વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે પ્રદર્શનનો 16મો દિવસ છે, છતાં કોઇ પરિણામ આવ્યું ન હોવાથી સરકારની ચિંતા વધી ગઈ છે. જોકે, સરકાર કોઈપણ સંજોગોમાં કૃષિ કાનૂન પરત નહીં લેવાની સ્પષ્ટતા કરી ચુક્યું છે. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવા માટે તૈયાર છે. અમે ખેડૂતોને ને મુદ્દે આપત્તિ છે તે જોગવાઇ પર વાત કરવા તૈયાર છીએ. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે માવઠું, જાણો ક્યા વિસ્તારોમાં પડ્યો વરસાદ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં

Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત

ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?

IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

Embed widget