શોધખોળ કરો

કોરોના અપડેટ: દેશમાં આ પાંચ રાજ્યોમાં 60 ટકા કેસ અને 69 ટકા મોત, 9 રાજ્યોમાં 74 ટકા એક્ટિવ કેસ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 44 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 75,062 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં હાલમાં 9 લાખ 19થી વધુ એક્ટિવ કેસ છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 95,735 નવા કેસ સામે આવ્યા છે અને 1172 દર્દીઓના મોત થયા છે. તેની સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 44 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 75,062 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં હાલમાં 9 લાખ 19થી વધુ એક્ટિવ કેસ છે. જો કે, આ સંક્રમણમાંથી અત્યાર સુધી 34 લાખ 71 હજાર 783 દર્દીઓ સાજા થઈ ગયા છે. ભારતમાં કુલ કેસમાંથી 60 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાંથી છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્નાટક અને ઉત્તર પ્રદેશ સામેલ છે. - મહારાષ્ટ્રમાં કુલ 9,67,349 કોરોના કેસ છે જે કુલ કેસના 21.7 ટકા છે. - આંધ્રપ્રદેશમાં કુલ 5,27,512 કેસ છે જે કુલ કેસના 11.8 ટકા છે. - તમિલનાડુમાં 4,80,524 કેસ છે જે કુલ કેસના 10.8 ટકા છે. - કર્ણાટકમાં 4,21,730 કોરોના કેસ છે અને આ કુલ કેસના 9.4 ટકા છે. - ઉત્તર પ્રદેશમાં કુલ 2,85,041 કેસ છે અને આ કુલ કેસના 6.4 ટકા છે. પાંચ રાજ્યોમાં 69 ટકા મોત દેશમાં કોરોનાથી કુલ મોતમાં 69 ટકા મોત આ પાંચ રાજ્યોમાં છે. જેમાં મહારાષ્ટ્ર(27,787), તમિલનાડુ (8,090), કર્નાટક (6,808), દિલ્હી (4,638 ) અને આંધ્રપ્રદેશ(4,634) સામેલ છે. કોરોનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. 74 ટકા એક્ટિવ કેસ માત્ર આ 9 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, અસમ, ઓડિસા અને છત્તીસગઢમાં 74.2 ટકા એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ 77.74 ટકા છે જ્યારે મૃત્યુદર 1.68 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget