શોધખોળ કરો

Corona : ગુજરાતીઓ સાવધાન! કોરોનાની પાછલા બારણે ફરી એન્ટ્રી, 24 કલાકમાં 66,000 કેસ

ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાએ ફરી એકવાર પોતાના પગ પેસારો કરવાનું શરૂ કરી દીધું છે. જેમ જેમ ઉનાળો નજીક આવી રહ્યો છે તેમ તેમ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે.

ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાએ ફરી એકવાર પોતાના પગ પેસારો કરવાનું શરૂ કરી દીધું છે. જેમ જેમ ઉનાળો નજીક આવી રહ્યો છે તેમ તેમ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ભારતમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત તમામ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો આખા દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 66,000 દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે તબીબી નિષ્ણાતોની ચિંતા પણ વધી રહી છે. ફરી એકવાર લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ભીડભાડવાળા વિસ્તારોમાં લોકોએ પોતાને સુરક્ષિત રાખવાની જરૂર છે.

દિલ્હીમાં રવિવારે 72 નવા કેસ સામે આવ્યા

રાજધાની દિલ્હીમાં 24 કલાકની અંદર કોવિડના 72 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સકારાત્મકતા દર વધીને 3.95 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર એક તરફ દિલ્હીમાં H3N2 એન્ટિવાયરસની સાથે કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. બીજી તરફ શનિવારે કોરોનાની સકારાત્મકતા દર 3.52 ટકા હતો, જ્યારે શુક્રવારે તે 3.13 ટકા હતો. મહારાષ્ટ્રમાં રવિવારે 236 નવા કેસ સામે આવ્યા છે. મુંબઈમાં 52 કેસ નોંધાયા છે, આ સિવાય મુંબઈના થાણેમાં 33 નવા કેસ, મુંબઈ સર્કલમાં 109, પુણેમાં 69, નાસિકમાં 21 અને કોલ્હાપુર અને અકોલામાં 13-13 નવા કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં આંકડો ઝડપથી વધ્યો

છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 918 નવા કેસ નોંધાયા છે. આ સાથે સોમવારે સક્રિય કેસનો આંકડો 6350 પર પહોંચી ગયો છે. અને સકારાત્મકતા દર વધીને 2.8% થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 92.03 કરોડ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 44,225 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી 479 દર્દીઓ સાજા થયા છે. રવિવારે 129 દિવસ બાદ 1 દિવસમાં 1000થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધીને 5915 થઈ ગયા છે, જ્યારે 3 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળના છે.

Corona : કોરોના સાથે H3N2એ ઉચક્યું માથું, અચાનક કેમ વધવા લાગ્યા તાવ-શરદીના કેસ?

કોરોના વાયરસે ફરી એકવાર ડરાવવાનું શરૂ કર્યું છે. જ્યારથી આ વાયરસે દેખા દિધી છે ત્યારથી દર વર્ષે આ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. લગભગ દર વર્ષે જોવા મળે છે કે, અચાનક જ કોરોનાના કેસ વધવા લાગે છે. કંઈક આવું જ ફરી એકવાર જોવા મળી રહ્યું છે. પરંતુ હવે સૌકોઈ કોરોના સાથે જીવતા પન શીખી ગયા છે. પરંતુ જેમ જેમ કેસ ઓછા થવા લાગે છે તેમ તેમ કોરોનાના ડરની સાથે સાથે ચિંતા પણ ઓછી થતી જાય છે અને સાથે જ આ બાબતે લોકો બેદરકાર બનવા લાગે છે.

એક સમય હતો જ્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હતા અને માસ્ક પહેરતા હતા. પરંતુ હવે લોકો ધીમે ધીમે આ બધું ભૂલી રહ્યા છે અને તેના કારણે હવે જોવા મળી રહ્યું છે કે એક તરફ કોરોના છે તો બીજી તરફ h3n2 વાયરસના કેસ પણ સામે આવી રહ્યા છે. આ કેસ ઝડપથી વધી રહ્યા છે અને બંનેના લક્ષણો એકસરખા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Embed widget