શોધખોળ કરો

કોરોનાનો ડરઃ પ્લેનમાં પેસેન્જરને આવી છીંક ને પાયલટ બારીમાંથી કૂદી ગયો, જાણો વિગતે

જે યાત્રીને છીંક આવી હતી તેને આગળના ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા.

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 400ને પાર કરી ગઈ છે. જોકે આ દરમિયાન એક વિચિત્ર ઘટના બની છે. એર એશિયાની ફ્લાઇટમાં એક પેસેન્જરને છીંક આવી હતી. જે બાદ પાયલટે ગભરાઇને કોકપિટના ઇમરજન્સી ગેટમાંથી કૂદી ગયો હતો. એર એશિયાની પુણે-દિલ્હી ફ્લાઇટ I5-732ની અંદર જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત શંકાસ્પદ દર્દી હોવોની ખબર પડ્યા બાદ અફડાતફડી મચી ગઈ હતી. આ દરમિયાન એક મુસાફરે છીંક ખાધી હતી. જેની ખબર મળતાં જ પ્લેન લેન્ડિંગ થવાની સાથે પાયલટ-ઇન-કમાંડોએ કોકપિટથી ઇમરજન્સી એક્ઝિટથી છલાંગ લગાવી હતી. સામાન્ય રીતે પાયલટ પ્લેનની સામે વાળા ગેટનો ઉપયોગ કરે છે પરંતુ જ્યારે તેને ખબર પડી કે પ્રથમ લાઇનમાં બેઠેલા યાત્રીએ છીંક ખાધી છે તો તે ગભરાઈ ગયો અને છલાંગ લગાવી દીધી. જે બાદ તમામ યાત્રીઓમાં અફડાતફડી મચી ગઈ.  જોકે તેમ છતાં તમામ યાત્રીઓને પાછલા દરવાજેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. જે યાત્રીને છીંક આવી હતી તેને આગળના ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ યાત્રીઓને તપાસ કરવામાં આવી જેમાં બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. સુરક્ષા ઉપાય તરીકે લેન્ડિંગ બાદ વિમાનને અલગ ઉભુ રાખવામાં આવ્યું હતું. ઘટના બાદ એર એશિયા ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, વિમાન પૂરી રીતે એન્ટી ઈન્ફેક્શન સફાઇ કરવામાં આવી હતી. અમારા પાયલચ આવી ઘટનાઓ માટે સારી રીતે પ્રશિક્ષિત છે. તેમણે કપરી સ્થિતિમાં પણ ધીરજથી કામ લીધું, જે પ્રશંસાને પાત્ર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
Embed widget