શોધખોળ કરો

Coronavirus: દેશના 130 જિલ્લા રેડ ઝોનમાં અને 319 જિલ્લાનો ગ્રીન ઝોનમાં સામેવશ, જાણો વિગતે

દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરો સહિત દેશના 130 જિલ્લા રેડ ઝોનમાં છે, જ્યારે 319 જિલ્લાઓને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે.

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ 733 જિલ્લાનો કલર મેપ જાહેર કર્યો છે, જેમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાના આધારે રેડ, ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરો સહિત દેશના 130 જિલ્લા રેડ ઝોનમાં છે, જ્યારે 319 જિલ્લાઓને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે. તમામ રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રેડ ઝોન વિસ્તારોમાં નિર્ધારિત નિવારણ રણનીતિ હેઠળ પગલા લેવા જણવવામાં આવ્યું છે. આરોગ્ય સચિવ પ્રીતિ સૂદન દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, રાજ્ય ઈચ્છે તો અન્ય જિલ્લા કે વિસ્તારમાં પણ રેડ ઝોન નક્કી કરી શકે છે. ગ્રીન ઝોન એ જિલ્લાને કહેવામાં આવે જ્યા અત્યાર સુધી એક પણ કેસ નથી અથવા તો છેલ્લા 21 દિવસમાં કોઈ કેસ સામે આવ્યો નથી. Coronavirus: દેશના 130 જિલ્લા રેડ ઝોનમાં અને 319 જિલ્લાનો ગ્રીન ઝોનમાં સામેવશ, જાણો વિગતે મહત્વનું છે કે, દેશમાં છેલ્લા બે અઠવાડિયામાં રેડ ઝોનની સંખ્યામાં ઘટાડો થયો છે સાથે ગ્રીન ઝોનવાળા વિસ્તારના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. એક પખવાડીયામાં પહેલા દેશમાં જ્યાં 207 વિસ્તાર નોન હોસ્ટપોટ કે ઓરેન્જ ઝોનમાં હતા તે હવે 284 જિલ્લા આ શ્રેણીમાં આવી ગયા છે. ગત 16 એપ્રિલના રોજ જાહે કરવામાં આવેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 170 જિલ્લાને રેડ ઝોનમાં સામેલ કર્યા હતા જે હવે ઘટીને 130 થઈ ગયા છે. ગ્રીન ઝોનની સંખ્યા 16 એપ્રિલના રોજ 359 હતી તે હવે 319 થઈ ગઈ છે. કોરોનાના 15થી વધુ કેસવાળા જિલ્લા કે તે વિસ્તારને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે, જ્યાં દર્દીઓની સંખ્યા ચાર કે તેનાથી ઓછા દિવસમાં ડબલ થઈ રહી છે.
 રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનની યાદી 
રાજ્ય રેડ ઝોન ઓરેન્જ ઝોન ગ્રીન ઝોન કુલ ઝોન
આંધ્રપ્રદેશ 5 7 1 13
અરુણાચલ પ્રદેશ 0 0 25 25
આસામ 0 3 30 33
આંદામાન અને નિકોબાર 1 0 2 3
બિહાર  5  20  13 38
ચંદીગઢ 1 0 0 1
છત્તિસગઢ 1 1 25 27
દાદરાનગર હવેલી 0 0 1 1
આંદામાન- દમણ- દિવ 0 0 2 2
દિલ્હી 11 0 0 11
ગોવા 0 0 2 2
ગુજરાત 9 19 5 33
હરિયાણા 2 18 2 22
હિમાચલ પ્રદેશ 0 6 6 12
જમ્મુ-કાશ્મીર 4 12 4 20
ઝારખંડ 1 9 14 24
કર્ણાટક 3 13 14 30
કેરળ 2 10 2 14
લદ્દાખ 0 2 0 2
લક્ષદ્વીપ 0 0 1 1
મધ્યપ્રદેશ 9 19 24 52
મહારાષ્ટ્ર 14 6 16 36
મણીપુર 0 0 16 16
મેઘાલય 0 1 10 11
મીઝોરમ 0 0 11 11
નાગાલેન્ડ 0 0 11 11
ઓરિસ્સા 3 6 21 30
પુડ્ડુચેરી 0 1 3 4
પંજાબ 3 15 4 22
રાજસ્થાન 8 19 6 33
સિક્કિમ 0 0 4 4
તામિલનાડુ 12 24 1 37
તેલંગાણા 6 18 9 33
ત્રિપુરા 0 2 6 8
ઉત્તર પ્રદેશ 19 36 20 75
ઉત્તરાખંડ 1 2 10 13
પશ્ચિમ બંગાળ 10 5 8 23
કુલ 130 284 319 733
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget