શોધખોળ કરો

કેરાલામાં કોરોના વકર્યો, 8 નવા કેસો નોંધાતા થિયેટરો અને શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક ધોરણે બંધ કરવાના આદેશ

મંગળવારે કેરાલામાં કોરાનાના આઠ નવા કેસો સામે આવ્યા, જ્યારે કર્ણાટકા અને મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ નવા મામલાની પુષ્ટિ થઇ હતી

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં દિવસે દિવસે વધી રહ્યો છે, મંગળવારે કેરાલામાં કોરાનાના આઠ નવા કેસો સામે આવ્યા, જ્યારે કર્ણાટકા અને મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ નવા મામલાની પુષ્ટિ થઇ હતી. આ સાથે ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 61એ પહોંચી ગઇ છે. કોરોના વાયરસની સૌથી વધુ અસર કેરાલામાં પડી છે, કેરાલામાં આઠ નવા કેસો મળી આવતા રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14 થઇ ગઇ છે. કેરાલા સરકારે તાત્કાલિક એક્શન લઇને રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સિનેમાઘરોને બંધ કરવાનો આદેશ આપી દીધો છે. મુખ્યમંત્રી પિનરાઇ વિજયને મંગળવારે મંત્રીમંડળની એક ખાસ બેઠક બોલાવી હતી, અને કહ્યું હતું કે, 1116 લોકો જુદીજુદી હૉસ્પીટલોમાં 149 આઇસૉલેશન વૉર્ડમાં નજર હેઠળ છે, જ્યારે 967ને ઘરે જ સારવાર અપાઇ રહી છે.

ટોપ સ્ટોરી

'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ

Embed widget