(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Helpline: કોરોના વાયરસ મુદ્દે કોઈપણ મદદ માટે આ છે રાજ્યવાર કેન્દ્ર સરકારના હેલ્પલાઈન નંબર
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 217, 3353 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1185 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ (Corona Cases In India) દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 217,353 લાખ નવા કેસ સામે આવ્યા છે અને સતત ત્રીજા દિવસે પણ 1,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે દેશમાં પહેલીવાર સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 217, 3353 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1185 લોકોના મોત થયા છે. જોકે 1,18,302 લોકો ઠીક પણ થયા છે. આ પહેલા બુધવારે 2,00,739 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. ગત વર્ષે 30 સપ્ટેમ્બરે દેશમાં અગિયારસોથી વધુ સંક્રમિતોના મોત થયા હતા.
આવી કપરી સ્થિતિમાં લોકોને ક્યાં બેડ ખાલી છે, વેન્ટિલેટર ઉપલબ્ધ છે કે નહીં ઉપરાંત કોરોનાને લગતી કોઈપણ સમસ્યા માટે કેન્દ્ર સરકારે કેટલાક હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે જે નીચે મુજબ છે.
Coronavirus helpline numbers in India
State |
Helpline Nos. |
Andhra Pradesh |
0866-2410978 |
Arunachal Pradesh |
9436055743 |
Assam |
6913347770 |
Bihar |
104 |
Chhattisgarh |
104 |
Goa |
104 |
Gujarat |
104 |
Haryana |
8558893911 |
Himachal Pradesh |
104 |
Jharkhand |
104 |
Karnataka |
104 |
Kerala |
0471-2552056 |
Madhya Pradesh |
104 |
Maharashtra |
020-26127394 |
Manipur |
3852411668 |
Meghalaya |
108 |
Mizoram |
102 |
Nagaland |
7005539653 |
Odisha |
9439994859 |
Punjab |
104 |
Rajasthan |
0141-2225624 |
Sikkim |
104 |
Tamil Nadu |
044-29510500 |
Telangana |
104 |
Tripura |
0381-2315879 |
Uttarakhand |
104 |
Uttar Pradesh |
18001805145 |
West Bengal |
1800313444222, 03323412600 |
Coronavirus helpline numbers in India
UTs |
Helpline Nos. |
Andaman & Nicobar Islands |
03192-232102 |
Chandigarh |
9779558282 |
Dadra and Nagar Haveli and Daman & Diu |
104 |
Delhi |
011-22307145 |
Jammu & Kashmir |
01912520982, 0194-2440283 |
Ladakh |
01982256462 |
Lakshadweep |
104 |
Puducherry |
104 |