શોધખોળ કરો

કોરોના વાયરસ: રેલવે મંત્રાલયે પણ જાહેર કરી એડવાઈઝરી, યાત્રીઓમાં જાગૃકતા ફેલાવવાનો આપ્યો આદેશ

રેલવે બોર્ડના હેલ્થ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કોરોના વાયરસને લઈ લોકોમાં જાગૃકતા ફેલાવવા, રેલવે હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવવા, તમામ મેડિકલ વ્યવસ્થા ઉભી કરવાનો આદેશ આપ્યો છે.

મુંબઈ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસે દુનિયાના અનેક શહેરોને પોતાની ચપેટમાં લઈ લીધાં છે. ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે, અને કેટલાક શહેરોમાં વકર્યો પણ છે. તાજા રિપોર્ટ પ્રમાણે ભારતમાં 29 કેસ કન્ફોર્મ થયા છે. જેને લઈ ભારત સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે. સાથે અલગ અલગ મંત્રાલયો પણ એલર્ટ મોડમાં આવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય બાદ હવે રેલવે મંત્રાલયે પણ કોરોના વાયરસને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. રેલવે મંત્રાલયે અલગ અલગ ઝોનને કોરોના વાયરસ સામે લડવા માટે તમામ તૈયારીઓને લઈ એડવાઈઝરી જાહેર કરી છે. રેલવે બોર્ડના હેલ્થ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કોરોના વાયરસને લઈ લોકોમાં જાગૃકતા ફેલાવવા, રેલવે હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવવા, તમામ મેડિકલ વ્યવસ્થા કરવી, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહેલી ટ્રેનિંગમાં સામેલ થવું. કોરોના વાયરસથી પ્રભાવિત કોઈ કેસ સામે આવે તો તત્કાલ જાણકારી આપવાની સાથે સાથે જરૂરી પગલા ઉઠાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતમાં કયા-કયા શહેરોમાં ફેલાયો છે કોરોના વાયરસ, કેટલા કેસ નોંધાયા, જાણો હાલની સ્થિતિ...... ઉલ્લેખનીય છે કે, લોકલ ટ્રેનોમાં કરોડો લોકો દરરોજ મુસાફરી કરે છે. એવામાં રેલ મંત્રાલયે ટ્રેનો અને સ્ટેશનો સિવાય ભીડવાળા સ્ટેશન પર વિશેષ ધ્યાન આપવા કહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે 75 રૂપિયા નહીં ભરવા પડે! 1 જુલાઈથી આધારમાં આ અપડેટ થશે મફત, જાણો શું બદલાયું
હવે 75 રૂપિયા નહીં ભરવા પડે! 1 જુલાઈથી આધારમાં આ અપડેટ થશે મફત, જાણો શું બદલાયું
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?

વિડિઓઝ

Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું
Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
Embed widget