શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Coronavirus in Maharashtra: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9666 કેસ, 66 દર્દીઓના મોત

મહારાષ્ટ્રમાં રવિવારે  9,666  દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, જેથી સંક્રમણના કુલ કેસોની સંખ્યા 78,03,700 થઈ ગઈ છે.

Coronavirus in Maharashtra: મહારાષ્ટ્રમાં રવિવારે  9,666  દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, જેથી સંક્રમણના કુલ કેસોની સંખ્યા 78,03,700 થઈ ગઈ છે જ્યારે 66 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક 1,43,074 પર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે એક દિવસમાં કુલ 25,175 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જે રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા 75,38,611 પર પહોંચી ગઈ છે. હવે રાજ્યમાં કોવિડ-19 માટે 1,18,076 દર્દીઓ સારવાર હેઠળ છે.

રવિવારે રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના કોઈ નવો કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં 3,334 દર્દીઓ આ વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. મુંબઈમાં સંક્રમણના 536 નવા કેસ અને ત્રણ દર્દીઓના મોત થયા છે. આ સાથે, મહામારીના કુલ કેસોની સંખ્યા 10,50,455 અને મૃત્યુઆંક 16,661 પર પહોંચી ગયો છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિવસ દરમિયાન મળી આવેલા 82 ટકા કેસોમાં બીમારીના લક્ષણો જોવા મળતા નથી. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના આંકડા નીચે મુજબ છેઃ સંક્રમિત દર્દીઓ 78,03,700, નવા કેસ 9,666, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,18,076, મૃતકોની સંખ્યા 1,43,074, પરીક્ષણ કરાયેલા નમૂનાઓની સંખ્યા 7,55,54,798 હતી.

સમગ્ર દેશમાં ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત હાલમાં મહારાષ્ટ્રમાં કોરોના રસીના 14 કરોડ 99 લાખ 92 હજાર 508 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના 8 કરોડ 32 લાખ 89 હજાર 737 લોકોને પ્રથમ ડોઝ અને 6 કરોડ 20 લાખ 44 હજાર 813 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તે જ સમયે, 15 થી 18 વર્ષની વય જૂથના 32 લાખ 95 હજાર 652 લોકોને પ્રથમ ડોઝ અને 2 લાખ 73 હજાર 31 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

દિલ્હી કોરોના વાયરસ કેસ

રવિવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 1,410 નવા કેસ નોંધાયા હતા  અને સંક્રમણના કારણે 14  દર્દીઓ મૃત્યુ થયા હતા, જ્યારે ચેપ દર ઘટીને 2.45 ટકા થયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ કેસોની સંખ્યા વધીને 18,43,933 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 25,983 થઈ ગયો છે.

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ, એક દિવસ પહેલા કરવામાં આવેલા કોવિડ -19 પરીક્ષણોની સંખ્યા 57,549 હતી. શનિવારે, દિલ્હીમાં ચેપના 1,604 કેસ નોંધાયા હતા, જ્યારે 17 વધુ દર્દીઓના મોત થયા હતા. 13 જાન્યુઆરીના રોજ સંક્રમિતોની સંખ્યા 28,867ના રેકોર્ડ ઉંચા સ્તરે પહોંચ્યા બાદ દિલ્હીમાં દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે.

તે જ સમયે, દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4 કરોડ 21 લાખ 88 હજારથી વધુ થઈ ગઈ છે. ભારતમાં હાલમાં 12 લાખ 25 હજારથી વધુ કોરોના એક્ટિવ કેસ છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોના મોત થયા છે. હાલમાં 4 કરોડ 4 લાખ 61 હજારથી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget