શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ મુદ્દે PM મોદીનું દેશને સંબોધન, કહ્યુ-22 માર્ચે જનતા કર્ફ્યૂ રાખો, જરૂરી સામાનનો સંગ્રહ ના કરો
LIVE
Background
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી દેશને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના ખતરાને લઇને દેશવાસીઓને સજાગ રહેવાની વાત કરી હતી. આ સાથે તેમણે કહ્યુ કે, કોરોના વાયરસે આખી માનવજાતિને સંકટમાં નાખી દીધી છે. આ સંકટે આખા વિશ્વને માનવજાતિને સંકટમાં નાખી દીધી છે.
22:07 PM (IST) • 19 Mar 2020
મોદીએ કહ્યુ કે, 22 માર્ચે એટલે કે રવિવારે સવારે સાતથી રાતના નવ વાગ્યા સુધી તમામ દેશવાસીઓ જનતા કરફ્યુંનું પાલન કરવાનું છે.
21:12 PM (IST) • 19 Mar 2020
કોગ્રેસે કહ્યુ કે, વડાપ્રધાન મોદીની અપીલ પર આખી પાર્ટી સરકાર સાથે છે. મોદી સરકારને જે પણ જરૂર હશે તે કોગ્રેસ આપશે.
21:07 PM (IST) • 19 Mar 2020
21:06 PM (IST) • 19 Mar 2020
મોદીએ કહ્યુ કે, 22 માર્ચે એટલે કે રવિવારે સવારે સાતથી નવ વાગ્યા સુધી તમામ દેશવાસીઓ જનતા કરફ્યુંનું પાલન કરવાનું છે.
21:06 PM (IST) • 19 Mar 2020
તેમણે કહ્યુ કે, 22 માર્ચના રોજ આપણો આ પ્રયાસ આપણા આત્મસંયમ, દેશહિતમાં કર્તવ્યનું પાલન કરવાના સંકલ્પનું એક પ્રતીક હશે. જનતા કરફ્યુની સફળતા, તેના અનુભવો, આપણને આવનારા પડકારો માટે તૈયાર કરશે.
Load More
Tags :
Coronavirus Cases In India India Coronavirus Cases Coronavirus India News Coronavirus Update In India Coronavirus Symptoms Coronavirus Latest News Janata Curfew Coronavirus Tips Chandigarh Coronavirus Latest On Coronavirus In India Coronavirus In India State Wise Coronavirus Update Coronavirus Cases Coronavirus Update India Coronavirus In India Coronavirus News Coronavirus Coronavirus India Modiગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion