શોધખોળ કરો
Advertisement
ક્યાં રાજ્યોમાં દારૂની દુકાનો ખૂલતાં જ લોકોએ લગાવી દીધી લાંબી લાઈનો ?
આ દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાં દારૂની દુકાનો ખોલવાની પણ છૂટ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ અનેક છૂટછાટો સાથે દેશમાં લોકડાઉન-3ની શરૂઆત થઈ રહી છે. આ લોકડાઉન 17 મે સુધી લાગુ રહેશે. આ દરમિયાન પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ લોકડાઉનમાં જ્યાં ફસાયા હતા ત્યાંથી તેમને ઘરે જવાની મંજૂરી હશે. આ વખતે સરકારે કેટલીક છૂટ આપી છે પરંતુ કોરોના સંક્રમણને જોતા સમગ્ર દેશને રેડ ઝોન, ઓરેંજ ઝોન અને ગ્રીન ઝોન એમ ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યો છે.
આ દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાં દારૂની દુકાનો ખોલવાની પણ છૂટ આપવામાં આવી છે. કર્ણાટકમાં સવારે 9 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી દારૂની દુકાનો ખોલવા સરકારે મંજૂરી આપી છે. પરંતુ હુબલીમાં દારૂની દુકાન બહાર લોકોએ વહેલી સવારથી જ લાઈનો લગાવી દીધી હતી.
Karnataka: People line up at a liquor shop in Bengaluru as state government permits the sale of liquor between 9 am to 7 pm from today. pic.twitter.com/3SmTwlO1w1
— ANI (@ANI) May 4, 2020
છત્તીસગઢના રાયપુરમાં લોકોએ સવારથી દારૂની દુકાનો બહાર લાઈનો લગાવી હતી. લાઈનમાં ઉભા રહેવા માટે વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવી લાઈનમાં ઉભા રાખવામાં આવે છે.Karnataka: People seen standing in a queue outside a liquor shop in Hubli as state government permits sale of liquor between 9 am to 7 pm from today. pic.twitter.com/fYSHV3WZzv
— ANI (@ANI) May 4, 2020
દિલ્હીના લક્ષ્મીનગરમાં પણ લિકર શોપ બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી હતી.Chhattisgarh: People line up outside a liquor shop in Raipur as state government allows liquor shops to open in the state from today except for the containment zones. #CoronavirusLockdown pic.twitter.com/53iPFetgYP
— ANI (@ANI) May 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion