શોધખોળ કરો

કોરોના અપડેટઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 8 લાખને પાર, 24 કલાકમાં પ્રથમ વાર નોંધાયા 27 હજારથી વધુ નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,38,461 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,30,261 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં દરરોજ સૌથી વધારે સંક્રમિતો નોંધાઈ રહ્યા છે. આજે પ્રથમ વખત 24 કલાકમાં 27 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે આઠ લાખને પાક કરી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 519 લોકોના મોત થયા છે અને 27,114 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8,20,916 પર પહોંચી છે અને 22,123 લોકોના મોત થયા છે. 5,15,386 લોકો સાજા થઈ ગયા છે અને 2,83,407 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત થયા છે. મહારાષ્ટ્રમાં 9893,  દિલ્હીમાં 3300, ગુજરાતમાં 2022, તમિલનાડુમાં 1829,  મધ્યપ્રદેશમાં 638,  આંધ્રપ્રદેશમાં 292, અરૂણાચલ પ્રદેશ 2, આસામમાં 27, બિહારમાં 119, ચંદીગઢમાં 7, છત્તીસગઢમાં 17, ગોવામાં 9, હરિયાણામાં 290, હિમાચલ પ્રદેશમાં 11, જમ્મુ-કાશ્મીરમાં 159, ઝારખંડમાં 23, કર્ણાટકમાં 543, કેરળમાં 27, લદ્દાખમાં 1, મેઘાલયમાં 2, ઓડિશામાં 56, પુડ્ડુચેરીમાં 17, પંજાબમાં 187, રાજસ્થાનમાં 497, તેલંગાણામાં 339, ત્રિપુરામાં 1, ઉત્તરાખંડમાં 46, ઉત્તરપ્રદેશમાં 889 અને પશ્ચિમ બંગાળમાં 880 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,38,461 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,30,261 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે. દિલ્હીમાં 1,09,140, ગુજરાતમાં 40,069, ઉત્તપ્રદેશમાં 33,700, તેલંગાણામાં 32,224, કર્ણાટકમાં 33,418, પશ્ચિમ બંગાળમાં 27,109, રાજસ્થાનમાં 23,174, અરૂણાચલ પ્રદેશમાં 25,422 સંક્રમિતો નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget