શોધખોળ કરો

Coronavirus Cases: દેશમાં કોરોનાના કેસમાં વધારો, એક્ટિવ કેસ 1.50 લાખની નજીક પહોંચ્યા

જો આપણે દેશમાં કોરોનાના કુલ આંકડાઓ પર નજર કરીએ તો હવે આ સંખ્યા વધીને 4 કરોડ 39 લાખ 59 હજાર 321 થઈ ગઈ છે.

India Coronavirus Cases: દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થવાનું નામ લઈ રહ્યો નથી. દરરોજ કેસના આંકડામાં 15 હજારથી વધુનો વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજાર 557 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે 44 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 46 હજાર 323 થઈ ગઈ છે.

જો આપણે દેશમાં કોરોનાના કુલ આંકડાઓ પર નજર કરીએ તો હવે આ સંખ્યા વધીને 4 કરોડ 39 લાખ 59 હજાર 321 થઈ ગઈ છે. કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 5 લાખ 26 હજાર 211 થઈ ગયો છે. પાછલા દિવસના આંકડા સાથે સરખામણી કરીએ તો આજનો આંકડો ગઈકાલના આંકડા કરતા વધુ છે. આગલા દિવસે દેશમાં 18313 કેસ નોંધાયા હતા. આ દરમિયાન 57 લોકોએ જીવ ગુમાવ્યા છે.

રસીકરણનો આંકડો 200 કરોડને પાર કરી ગયો

જો આપણે દર્દીઓની રિકવરી સ્થિતિ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં 4 કરોડ 32 લાખ 86 હજાર 787 દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થયા છે. દેશમાં રસીકરણની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 40 લાખ 69 હજાર 241 લોકોએ રસીના ડોઝ લીધા છે, જે બાદ હવે રસીકરણની કુલ સંખ્યા વધીને 203 કરોડ 21 લાખ 82 હજાર 341 થઈ ગઈ છે.

Coronavirus Cases: દેશમાં કોરોનાના કેસમાં વધારો, એક્ટિવ કેસ 1.50 લાખની નજીક પહોંચ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળોRahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Embed widget