શોધખોળ કરો

Covid-19 Test: આ મહિલાનું કોરોના સેમ્પલ લીધા વગર જ આપ દીધો પોઝિટિવ રિપોર્ટ, જાણો વિગત

મહિલાનું કહેવું છે કે તે ન તો આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે ગઈ હતી કે ન તો તેણે સેમ્પલ આપ્યા છે. સ્થાનિક લોકોએ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર બેદરકારી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

Coronavirus:  મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના આરોગ્ય કેન્દ્રએ એક અનોખું કારનામું કર્યું છે, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સામુદાયિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીએ સેમ્પલ લીધા વિના 65 વર્ષીય મહિલાની કોરોના તપાસ કરી અને સેમ્પલ વિના મહિલાને કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ પણ આપ્યો છે.

મહિલાએ શું કહ્યું

મહિલાનું કહેવું છે કે તે ન તો આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે ગઈ હતી કે ન તો તેણે સેમ્પલ આપ્યા. સાથે જ સ્થાનિક લોકોએ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર બેદરકારી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ સતત સામે આવી રહ્યા છે. મંગળવારે જિલ્લામાં કોરોનાના 76 નવા દર્દીઓ મળી આવ્યા છે.

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,94,720  નવા કેસ નોંધાયા છે અને 442 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 60,405 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.05 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 4868 થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 69,49,17,180 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 જાન્યુઆરીએ 17,61,900 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

  • કુલ એક્ટિવ કેસઃ 9,55,319
  • કુલ ડિસ્ચાર્જઃ  3,36,30,536
  • કુલ મૃત્યુઆંકઃ  4,84,655
  • કુલ રસીકરણઃ  153,80,08,200

આ પણ વાંચોઃ આ વ્યક્તિએ જમીન ભાડે લઈને શરૂ કરી ફૂલોની ખેતી, હવે બન્યા ફ્લાવર એમ્બેસેડર ખેડૂત

PM Kisan Samman Nidhi Yojana: શું કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીને પણ મળી શકે છે યોજનાનો લાભ ? જાણો વિગત

કોરોનાના નિયમોનું પાલન કરવા યુવતીએ ટોપ ઉતારીને બનાવી દીધો માસ્ક, પોતે બ્રા-પેન્ટી પહેરીને ઉભી રહી લાઈનમાં ને......

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, સાસરિયા તરફથી પૈસા કે કોઈ વસ્તુની માંગ દહેજ ગણાશે

પાકિસ્તાનના ફાસ્ટ બોલરનો રસ્તા પર ચણા વેચતો વીડિયો વાયરલ, જુઓ વીડિયો અને જાણો કેમ ચણા વેચવાની પડી ફરજ ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget