શોધખોળ કરો

કોરોનાના નિયમોનું પાલન કરવા યુવતીએ ટોપ ઉતારીને બનાવી દીધો માસ્ક, પોતે બ્રા-પેન્ટી પહેરીને ઉભી રહી લાઈનમાં ને......

આઈસ્ક્રીમ પાર્લરમાં બધાની સામે એક મહિલાએ તેના કપડાં ઉતાર્યા હતા અને બ્રા તથા પેન્ટીમાં આવી. તેણી તેના ડ્રેસનો ઉપયોગ માસ્ક તરીકે કરવા માંગતી હતી.

આઈસ્ક્રીમ પાર્લરમાં બધાની સામે એક મહિલાએ તેના કપડાં ઉતાર્યા હતા અને બ્રા તથા પેન્ટીમાં આવી. તેણી તેના ડ્રેસનો ઉપયોગ માસ્ક તરીકે કરવા માંગતી હતી.  આ ઘટનાની હાલ ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

કોવિડ નિયમોનું પાલન કરવાનો ક્રેઝ

ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, આશ્ચર્યજનક વાત એ છે કે તે સમયે મહિલાએ ધ્યાન પણ નહોતું આપ્યું કે તે આઈસ્ક્રીમ પાર્લરમાં બે નાના બાળકો તેમના પિતા સાથે છે અને બાળકો તેને જોઈ રહ્યા છે. મહિલા કોવિડના નિયમોનું પાલન કરવવાની ઘેલછામાં એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી કે તેને જાહેર સ્થળની કોઈ શરમ પણ નહોતી.

કોરોનાના નિયમોનું પાલન કરવા યુવતીએ ટોપ ઉતારીને બનાવી દીધો માસ્ક, પોતે બ્રા-પેન્ટી પહેરીને ઉભી રહી લાઈનમાં ને......

ઘટના આઈસ્ક્રીમ પાર્લરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં થઈ કે

આ ચોંકાવનારી ઘટના આઈસ્ક્રીમ પાર્લરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જ્યાં એક લાલ વાળવાળી મહિલા તેનો કાળો ડ્રેસ ઉતારીને ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરતી જોવા મળે છે. આ ઘટના શનિવારની રાત્રે સ્થાનિક સમય મુજબ રાત્રે 10.30 વાગ્યે એક વ્યસ્ત શોપિંગ વિસ્તારમાં બની હતી.

લેડી તેનો ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરવાની રીત શોધી રહી હતી

મહિલા આરામથી તેના કપડા ઉતારવા અને ડ્રેસનો ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરવાનો રસ્તો શોધી રહી હતી. આ સમયે ત્યાં એક વ્યક્તિ તેની પત્ની અને બે બાળકો સાથે આઈસ્ક્રીમ લેવા લાઈનમાં ઉભો હતો. જે આ સમગ્ર ઘટના જોઈ રહ્યા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,94,720  નવા કેસ નોંધાયા છે અને 442 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 60,405 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.05 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 4868 થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોRajkot News । હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCB ચીફે કહી આ વાત, પરંતુ સાથે રાખી આ શરત
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCB ચીફે કહી આ વાત, પરંતુ સાથે રાખી આ શરત
Embed widget