શોધખોળ કરો

આતંકી હુમલામાં શહીદ જવાનના પરિવારને આ સંસ્થા આપશે 2 BHK ફ્લેટ! જાણો વિગતે

નવી દિલ્હીઃ રિયલ એસ્ટેટ કંપનીઓના ટોચના સંગઠન રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ક્રેડાઈ) જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુલામાં શહીદ સીઆરપીએફના જવાનોના પરિવારને 2 બીએચકેનું ઘર આપશે. સંગઠને સોમવારે તેની જાણકારી આપી. ક્રેડાઈના અધ્ય7 જે શાહે આ જાણકારી આપી છે. આતંકી હુમલામાં શહીદ જવાનના પરિવારને આ સંસ્થા આપશે 2 BHK ફ્લેટ! જાણો વિગતે ક્રેડાઈના અધ્યક્ષ જે શાહે નિવેદનમાં કહ્યું છે કે, શોકમાં ડૂબેલા પરિવારનું સમર્થન કરવા માટે ક્રેડાઈએ શહીદોને પોતાના રાજ્ય અથવા શહેરમાં બે રૂમનું ઘર આપવાનો પ્રસ્તાવ કર્યો છે. તેમણે કહ્યું કે, સંગઠનના તમામ 12500 સભ્ય દુખી પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. ક્રેડાઈ, ભારતમાં પ્રાઈવેટ રીયલ એસ્ટેટ ડેવલપર્સનું મુખ્ય સંગઠન છે. આમાં દેશભરના 23 રાજ્યો અને 203 શહેરોની 12000થી વધારે કંપનીઓ સામેલ છે. આતંકી હુમલામાં શહીદ જવાનના પરિવારને આ સંસ્થા આપશે 2 BHK ફ્લેટ! જાણો વિગતે જો તમે પણ સેનાના જવાનોની મદદ કરવા માંગો છો તો, સરકારની વેબસાઈટ અને એપ Bharat Ke Veer દ્વારા ડોનેશન આપી શકો છો. સેનાની મદદ માટે ગૃહ મંત્રાલય તરફથી વર્ષ 2017માં Bharat Ke Veer વેબસાઈટ અને એપને લોન્ચ કરવામાં આવી હતી. આ દ્વારા તમે એક શહિદ પરિવારને 15 લાખ રૂપિયા સુધીનો ફાળો આપી શકો છો. આ વેબસાઈટ અને એપને લોન્ચ કરવાનો ઉદ્દેશ્ય એ હતો કે, દેશની પ્રજા ફાળો કરી જવાનોના પરિવારોની મદદ કરી શકે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget