શોધખોળ કરો

બંગાળ અને ઓડિશામાં એમ્ફાન વાવાઝોડાએ મચાવી તબાહી, સાત લોકોના મોત

આ ભયાનક વાવાઝોડાના કારણે ઓડિશામાં પણ ત્રણ લોકોના મોત થયા છે, ભદ્રક, કેન્દ્રપારા અને સંભલપુરમાં એક એક વ્યક્તિનું મોત થઇ ગયુ છે

નવી દિલ્હીઃ કોરોના બાદ હવે ભારતમાં એમ્ફાન વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તબાહી મચાવી દીધી છે. પશ્ચિમ બંગાળમાં આના કારણે ચાર લોકોના મોત થયા છે, અને પાંચ હજારથી વધુ ઘરો ધરાશાયી થયાના સમાચાર છે. કાલે બપોરે ત્રણ વાગે ચક્રવાતી વાવાઝોડુ એમ્ફાનનુ લેન્ડિંગ દ્રીઘાની પાસે થયુ હતુ, વાવાઝોડાની ઝડપ 155 થી 165 કિમી પ્રતિ કલાકની હતી. આ ભયાનક વાવાઝોડાના કારણે ઓડિશામાં પણ ત્રણ લોકોના મોત થયા છે, ભદ્રક, કેન્દ્રપારા અને સંભલપુરમાં એક એક વ્યક્તિનું મોત થઇ ગયુ છે. બાંગ્લાદેશમાં પણ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. બાંગ્લાદેશમાં સાત લોકોના મોત આ વાવાઝાડાથી થયાના રિપોર્ટ છે. બંગાળ અને ઓડિશામાં એમ્ફાન વાવાઝોડાએ મચાવી તબાહી, સાત લોકોના મોત પશ્ચિમ બંગાળની દ્રીઘાની પાસે જેવી વાવાઝોડાની લેન્ડિંગ થઇ, તેની થોડીકવાર પછી આની અસર 168 કિમી દુર હાવડામાં દેખાઇ. વાવાઝોડાના કારણે પવન 170 કિમી સુધી પહોંચ્યો હતો. હાવાડા બ્રિજ ઉપરાંત શહેરના બીજા કેટલાય ભાગોમાં પણ વાવાઝોડાના કારણે હલી ગયા હતા. ભયંકર વાવાઝાડાની અસરથી હજુ પણ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આશંકા છે. આ ઉપરાંત સિક્કિમ, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદ પડશે. હાલ એમ્ફાન વાવાઝાડાની ઝડપ થોડી ઓછી થઇ છે. સવારે છ વાગે વાવાઝોડાની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget