શોધખોળ કરો

'ફેથાઇ' તોફાનને પગલે આંધ્રપ્રદેશ, ઓડિશા સહિત 3 રાજ્યોમાં હાઇએલર્ટ

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશ અને ઓડિશાના સમુદ્ર તટ પર ફેથાઇ ચક્રવાતનો ખતરો મંડરાઇ રહ્યો છે. બંગાળની ખાડીમાંથી આવતાં વાવાઝોડાને લીધે હાઈ એલર્ટ જારી કર્યું છે. તોફાનને પગલે બંન્ને રાજ્યોમાં વહીવટીતંત્ર હાઇએલર્ટ પર છે. ફેથાઈ વાવાઝોડાને કારણે આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ચક્રવાત સોમવાર સુધીમાં વિશાખાપટ્ટનમ સુધી પહોંચવાની શક્યતા છે. વિશાખાપટ્ટનમ સાઇક્લોન વોર્નિગ સેન્ટરના કહેવા પ્રમાણે, આગામી કેટલાક કલાકોમાં ફેથાઇ ચક્રવાત મજબૂત થશે અને સોમવારે સમુદ્ર તટના વિસ્તારોમાં પહોંચશે. રાજ્યના નવ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડું આંધ્રના ગોલ અને કાકીનાડા તટ વચ્ચે તકરાઈ શકે છે. ગોદાવરી જિલ્લા કલેક્ટર કે. મિશ્રાએ કહ્યું કે કાંઠાના ક્ષેત્રોમાં 50 રાહત શિબિર ખોલવામાં આવ્યા છે.  ફેથાઇ ચક્રવાત 100 કિમીની ઝડપે ટકરાશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તમામ નવ દરિયાકિનારાના જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે અને જરૂરી તમામ પગલા ભરવાના આદેશ આપ્યા છે. હવામાન વિભાગે સોમવારે આંધ્રપ્રદેશના સમુદ્ર તટના વિસ્તારો અને પુંડુચેરીના યાનામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. પવનની ઝડપ 100 કિમીની ઝડપ હશે.  ઓડિશામાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. ગજપતિ, ગંજામ, રાયગડ અન કાલાહાંડી જિલ્લામાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઇ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ,  મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા

ઘરની ઉપરથી આવ્યું પાણી, જોતજોતામાં બધુ જ તણાઇ ગયુ, જુઓ વાયનાડ ભૂસ્ખલનના CCTV

Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ

Kolkata Case:  આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Wayanad Landslides CCTV | 400થી વધુ લોકોનો ભોગ લેનાર વાયનાડ ભૂસ્ખલનના સીસીટીવી આવ્યા સામેAhmedabad Crime | ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યો ફોન | કહ્યું, ઘરમાં લૂંટારા ત્રાટક્યા છેKolKata Doctor Case | કોલકાતા હત્યાકાંડ હવે સુપ્રીમ કોર્ટમાં, આવતી કાલે હાથ ધરાશે સુનાવણીGujarat Rain Forecast | ગુજરાત પર એક સાથે 2 સિસ્ટમ સક્રીય થતાં તૂટી પડશે ભારે વરસાદ, જુઓ મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ,  મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ, મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
ઘરની ઉપરથી આવ્યું પાણી, જોતજોતામાં બધુ જ તણાઇ ગયુ, જુઓ વાયનાડ ભૂસ્ખલનના CCTV
ઘરની ઉપરથી આવ્યું પાણી, જોતજોતામાં બધુ જ તણાઇ ગયુ, જુઓ વાયનાડ ભૂસ્ખલનના CCTV
Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
Kolkata Case:  આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Kolkata Case: આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
News: ક્રૂરતાની તમામ હદો પાર, આ દેશમાં મહિલાઓ સાથે થઇ રહ્યું છે દુષ્કર્મ, વિરોધ કરનારાઓ પર ફાયરિંગ, 85ના મોત

Taliban: તાલિબાને ઉડાડ્યુ ભારતનું એટેક હેલિકૉપ્ટર, પાકિસ્તાનના ઉડી ગયા હોશ, તસવીરોમાં જુઓ નજારો...

Recruitment 2024: બેન્કથી લઇને રેલવે સુધી, અહીં થઇ રહી છે મોટાપાયે સરકારી ભરતી

Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું  શુભ મુહૂર્ત

Embed widget