શોધખોળ કરો

દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર

Delhi AAP Candidate List 2025: આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદીમાં 11 નામો ઉતાર્યા હતા અને બીજી યાદીમાં 20 નેતાઓને તક આપી છે. હજુ સુધી વિરોધ પક્ષોએ ઉમેદવારો ઉભા રાખ્યા નથી.

AAP Candidates Second List: દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) એ આજે ​​(9 ડિસેમ્બર) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે, જે પહેલા અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની 'આપ' એ તૈયારીઓ તેજ કરી દીધી છે. આ કવાયત અંતર્ગત ઉમેદવારોની બીજી યાદી આવી છે. તેમાં 20 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ઉમેદવારોની સંપૂર્ણ યાદી

  1.  નરેલા- દિનેશ ભારદ્વાજ
  2. તિમારપુર- સુરેન્દ્ર પાલ સિંહ બિટ્ટુ
  3. આદર્શ નગર- મુકેશ ગોયલ
  4. 4.મુંડકા- જસબીર કરાલા
  5. મંગોલપુરી- રાકેશ જાટવ ધર્મરક્ષક
  6. રોહિણી- પ્રદીપ મિત્તલ
  7. ચાંદની ચોક- પુનરદીપ સિંહ સાહની (SABI)
  8. પટેલ નગર- પ્રવેશ રતન
  9. માદીપુર- રાખી બિડલાન
  10. જનકપુરી- પ્રવીણ કુમાર
  11. બિજવાસન- સુરેન્દ્ર ભારદ્વાજ
  12. પાલમ- જોગીન્દર સોલંકી
  13. જંગપુરા- મનીષ સિસોદિયા
  14. દેવળી- પ્રેમકુમાર ચૌહાણ
  15. ત્રિલોકપુરી- અંજના પરચા
  16. પટપરગંજ- અવધ ઓઝા
  17. કૃષ્ણા નગર- વિકાસ બગ્ગા
  18. ગાંધી નગર- નવીન ચૌધરી (દીપુ)
  19. શાહદરા- પદ્મશ્રી જીતેન્દ્ર સિંહ શાંતિ
  20. મુસ્તફાબાદ- આદિલ અહેમદ ખાન                    

 AAPની આ યાદીમાં મનીષ સિસોદિયાની સીટ બદલવામાં આવી છે. તેમને પટપરગંજની જગ્યાએ જંગપુરા સીટથી ટિકિટ આપવામાં આવી છે. હાલમાં જ AAPમાં સામેલ થયેલા શિક્ષક અવધ ઓઝાને પટપરગંજ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

 બીજી યાદીમાં તાજેતરમાં AAPમાં સામેલ થયેલા ઘણા ચહેરાઓને પણ પાર્ટી દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આમાં જીતેન્દ્ર સિંહ શાંતિનું નામ પણ સામેલ છે,

 AAPએ નવેમ્બરમાં પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 11 ઉમેદવારોને તક આપવામાં આવી હતી. આમાંથી છ એવા નેતાઓ છે કે જેઓ તાજેતરમાં કોંગ્રેસ અથવા ભાજપ છોડીને કેજરીવાલની પાર્ટીમાં જોડાયા છે, જ્યારે ત્રણ આઉટગોઇંગ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે ત્રણ એવા ઉમેદવારો છે જેઓ છેલ્લી ચૂંટણી હારી ગયા હતા. તેમ છતાં AAPએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ટિકિટ આપી છે.

અનિલ ઝા, બીબી ત્યાગી, વીર સિંહ ધીંગાન, બ્રહ્મ સિંહ તંવર, ઝુબેર ચૌધરી અને સોમેશ શૌકીન તાજેતરમાં AAPમાં જોડાયા હતા. કેજરીવાલે પોતાના જૂના નેતાઓને બદલે અન્ય પક્ષોના નેતાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો

Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Lion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહHun To Bolish : હું તો બોલીશ : ખેડૂત ભૂખે મરશે !Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાઓને કેમ નથી ડર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
Embed widget