શોધખોળ કરો

Delhi Corona Cases: દિલ્હીમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, 30 લોકોના મોત

આજે દિલ્હીમાં કોરોના સંક્રમણના 3 હજાર 674 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 30 દર્દીઓના મોત થયા છે, જેની સાથે દિલ્હીમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 25 હજાર 827 પર પહોંચી ગઈ છે.

Delhi Corona Cases Update: ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના આગમન સાથે  દિલ્હીમાં ચેપના કેસોમાં સતત વધારો થયો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કડક નિયંત્રણોના અમલને કારણે, દિલ્હીમાં કોરોના સંક્રમિત કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ટ્રેન્ડ રવિવારે પણ ચાલુ રહ્યો છે. આ સાથે ચેપ દર પણ નીચે આવ્યો છે. શનિવારે દિલ્હીમાં સંક્રમણ દર 7.41 ટકા હતો જે આજે ઘટીને 6.37 થઈ ગયો છે.

આજે દિલ્હીમાં કોરોના સંક્રમણના 3 હજાર 674 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 30 દર્દીઓના મોત થયા છે, જેની સાથે દિલ્હીમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 25 હજાર 827 પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં તાજેતરના સરકારી આંકડા અનુસાર, કોરોનાના 21 હજાર 490 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 6,954 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 9395  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 91320 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 278 લોકો વેન્ટીલેટર પર છે. 91042 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1052222 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10438 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 16066  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.18 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  30 મોત થયા. આજે 88,117 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3582, વડોદરા કોર્પોરેશનમાં 1598, રાજકોટ કોર્પોરેશનમાં 522, વડોદરામાં 413, સુરત કોર્પોરેશનમાં 398,   ગાંધીનગર કોર્પોરેશનમાં 304,  પાટણ 276,  રાજકોટ 251,  સુરતમાં 244, મહેસાણા 200, ગાંધીનગર 171, કચ્છ 153, ભાવનગર કોર્પોરેશનમાં 125, ખેડા 125, આણંદ 122,   બનાસકાંઠા 99, નવસારી 88, વલસાડ 86, અમદાવાદ 71, સાબરકાંઠા 67, તાપી 64,  સુરેન્દ્રનગર 48,  ભરુચ 46, જામનગર કોર્પોરેશન 35, અમરેલી 34,  દેવભૂમિ દ્વારકા 33, મોરબી 33, દાહોદ 31, ભાવનગર 23, પંચમહાલ 22, ગીર સોમનાથ 21, જામનગર 20, પોરબંદર 20, જૂનાગઢ 14, ડાંગ 13, જૂનાગઢ કોર્પોરેશન 11,  છોટા ઉદેપુર 10, નર્મદા 9, મહીસાગર 6,  અરવલ્લી 5 અને  બોટાદ 2  કેસ નોંધાયા છે. 

આજે કોરોનાના કારણે 30 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ 1,  સુરત 3, મહેસાણા 1, ગાંધીનગર 1, અમદાવાદ 1,ભરુચ 3, જામનગર કોર્પોરેશન 1, મોરબી 1 અને જામનગરમાં 1  દર્દીનું કોરોનાથી મોત થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget