મનીષ સિસોદિયાનો મોટો દાવોઃ મારા PAની ધરપકડ કરવામાં આવી
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે, મારા પીએની ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ મારા પીએના ઘરે રેડ કરી હતી. ત્યાંથી પણ કંઇ ન મળ્યું તો તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
નવી દિલ્લીઃ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે, મારા પીએની ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ મારા પીએના ઘરે રેડ કરી હતી. ત્યાંથી પણ કંઇ ન મળ્યું તો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. સિસોદિયાનો આરોપ છે કે, તેમણે ખોટી એફઆઇઆર કરને મારા ઘરે રેડ કરાવી. બેંક લોકર તપાસ્યા, મારા ઘરે તપાસ કરી, પરંતુ મારી સામે કંઈ ન મળ્યું. ભાજપવાળા ચૂંટણી હારવાનો આટલો ડર....
इन्होंने झूठी FIR कर मेरे घर रेड करवाई, बैंक लॉकर तलाश लिए, मेरे गाँव में जाँच कर ली लेकिन मेरे ख़िलाफ़ कहीं कुछ नहीं मिला
— Manish Sisodia (@msisodia) November 5, 2022
आज इन्होंने मेरे PA के घर पर ईडी की रेड करी वहाँ भी कुछ नहीं मिला तो अब उसको गिरफ़्तार कर के ले गये है.
भाजपा वालो! चुनाव में हार का इतना डर..
Gujarat Election 2022 : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, વિપુલ ચૌધરી ક્યાંતી લડશે ચૂંટણી?
Gujarat Election 2022 : વિપુલ ચૌધરીની અર્બુદા સેનાએ આમ આદમી પાર્ટીને સમર્થને સમર્થન આપવાની જાહેરાત કરી દીીધી છે. 15 નવેમ્બરે માણસા તાલુકા ચરાડા ગામે મળનાર અર્બુદા સેનાની સભામાં અરવિંદ કેજરીવાલ આમંત્રણ આપી એલાન કરાશે. કેજરીવાલની હાજરીમાં અર્બુદા સેના અને વિપુલ ચૌધરી આપમાં જોડાશે.
વિપુલ ચૌધરી વિસનગરથી આપની ટિકીટ પર ચુંટણી લડશે. આશાબેન ઠાકોર ખેરાલુ સીટ પરથી આમ આદમી પાર્ટીની ટીકીટ પર ચુંટણી લડશે. માણસા સીટ ઉપરથી જયેશ ચૌધરી લડે તેવા સંકેત મળ્યા છે.
Gujrat Election 2022:આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારની યાદી જાહેર કરી છે. ત્રીજા મોરચા તરીકે આપ પાર્ટી ખૂબ જ સક્રિયતાથી ચૂટણીનો જંગ લડી રહી છે. ગઇ કાલે સીએમ પદનો ચહેરા તરીકે ઇસુદાનની નામ જાહેર કર્યાં બાદ આજે વધુ 21 ઉમેદવારની યાદી જાહેર કરી છે.
વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગઢને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યી છે. ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 139 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. શુક્રવારે આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી બાદ આજે વધુ 21 ઉમેદવારની યાદી જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 139 ઉમેદવાર જાહેર કરાયા છે. જાણીએ જાહેર થયેલી 21 ઉમેદવારની યાદીમાં કોણ કઇ બેઠક પરથી જંગ લડી રહ્યું છે જાણીએ.
આમ આદમી પાર્ટીએ ઉમેદવારી યાદી કરી જાહેર
- વાવ થી ડોક્ટર ભીમ પટેલ
- ઠક્કરબાપાનગર થી સંજય મોરી
- બાપુનગર થી રાજેશભાઈ દીક્ષિત
- દસ્કોઈ થી કિરન પટેલ
- ધોળકા થી જાત્તુબા ગોલ
- ધાંગધ્રા થી વાગજીભાઈ પટેલ
- વિરમગામ થી કુંવરજી ઠાકોર
- માણાવદર થી કરશન બાપુ ભદ્રકા
- ધારી થી કાંતિભાઈ સતાસિયા
- સાવરકુંડલા થી ભરત નાકરની
- મહુવા અમરેલી થી અશોક જોલિય
- તળાજા થી લાલુ બેન નરશીભાઈ ચૌહાણ
- ગઢડા થી રમેશ પરમાર
- ખંભાત થી ભરતસિંહ ચાવડા
- સોજીત્રા થી મનુભાઈ ઠાકોર
- લીમખેડા થી નરેશ પુનાભાઈ બારીયા
- પાદરા થી જયદીપસિંહ ચૌહાણ
- વાગરા થી જયરાજ સિંઘ
- અંકલેશ્વર થી અંકુર પટેલ
- માંગરોળ બારડોલી થી સ્નેહલ વસાવા
- સુરત વેસ્ટ થી મોકકેશ સંઘવી