શોધખોળ કરો

કેજરીવાલ સરકારે મોદી સરકારની ટીકા કરવા 70 લાખ ખર્ચ કર્યાઃCAG

નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્લીમાં ખરાબ કાનૂન વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવવા માટે રૂપિયા 70 લાખ ખર્ચી દીધા હોવાનું કેગના રિપોર્ટમાં ખુલ્લુ છે.CAGના રિપોર્ટમાં કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ માત્ર એક જાહેરાત અભિયાન પર રૂપિયા 33.44 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાંથી 85 ટકા ખર્ચ દિલ્લી બહાર કરવામાં આવ્યો છે. કેગના આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા બાદ પ્રથમ વર્ષમાં જાહેરાતો પર કરવામાં આવેલા બેફામ ખર્ચ પર પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે. દિલ્લી સરકાર પર ટીવીની જાહેરાતો પર જનતાના પૈસાનું બેફામ ઉપયોગ કરવાના આક્ષેપો કર્યા છે. રિપોર્ટમાં દિલ્લી સરકાર દ્વારા ટીવી પર એક વ્યક્તિને સાવરણી સાથે બતાવવામાં આવ્યું છે, જે આપનું ચૂંટણી પ્રતિક છે અને જાહેરાતમાં ‘આપની સરકાર’નું સંદર્ભ આપવામાં આવ્યું છે જે પાર્ટીનું પ્રચાર છે સરકારનું નથી. વિરોધી પક્ષો પણ અરવિંદ કેજરીવાલ પર જાહેરાતોને લઇને કેટલાક આક્ષેપ કર્યા હતા. સીએજીની રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આપ સરકારે જાહેરાતો ઉપર 526 કરોડ રૂપિયાના જે  ખર્ચા કર્યા છે, તેમાંથી 100 કરોડથી વધારેનું હિસાબ આપવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget