શોધખોળ કરો

Coronavirus: દિલ્હી સરકારે તબલીગી જમાતના 2446 લોકોને છોડવાનો આપ્યો આદેશ

દિલ્હીમાં ડીડીએમએના સ્પેશ્યલ સીઇઓ એસ મીણાએ તંત્રને લખેલા પત્રમાં કહ્યું કે, જિલ્લાધિકારીઓને એ પણ કહેવામાં આવ્યુ છે કે દિલ્હી સ્થિત મરકજના કાર્યક્રમમાં સામેલ થયેલા બીજા રાજ્યોના જમાતના પ્રતિનિધિઓને તેમના નિવાસ સ્થાને મોકલવાની પણ વ્યવસ્થા કરે

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે તબલીગી જમાતના લોકો માટે ખાસ આદેશ કર્યો છે. સરકારે તમામ જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તબલીગી જમાતના 2446 સભ્યોને ક્વૉરન્ટાઇન સેન્ટરમાંથી છોડી દે, અને એ પણ નક્કી કરે કે તે પોતાના ઘરોમાં સિવાય બીજે ક્યાંય રહે નહીં. દિલ્હીમાં ડીડીએમએના સ્પેશ્યલ સીઇઓ એસ મીણાએ તંત્રને લખેલા પત્રમાં કહ્યું કે, જિલ્લાધિકારીઓને એ પણ કહેવામાં આવ્યુ છે કે દિલ્હી સ્થિત મરકજના કાર્યક્રમમાં સામેલ થયેલા બીજા રાજ્યોના જમાતના પ્રતિનિધિઓને તેમના નિવાસ સ્થાને મોકલવાની પણ વ્યવસ્થા કરે. તેમને કહ્યું કે, માર્ચમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા કાર્યક્રમમાં હાજર રહેલા 567 વિદેશીઓને પોલીસના હવાલે કરવામાં આવશે. સરકારના એક અધિકારીએ શનિવારે કહ્યું કે, તેમને વિદેશી જમાતીઓને વિઝા ઉલ્લંઘન જેવા જુદાજુદા ઉલ્લંઘન સંબંધમાં પોલીસના હવાલે કરવામાં આવશે. દિલ્હીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને સેન્ટરમાં ક્વૉરન્ટાઇન રહેવાનો સમય પુરો કરી ચૂકેલા અને કૉવિડ-19થી સંક્રમિત નથી તેના તબલીગી જમાતના સભ્યોને તેમના ઘરે જવાનો હાલમાં આદેશ આપ્યો હતો. મીણાએ પોતાના પત્રમાં કહ્યું દિલ્હી ઉપરાંત અન્ય સ્થાનો સાથે સંબંધ રાખનારા જે લોકોને નિર્ધારિત દિશા-નિર્દેશો અનુસાર છોડી છોડી મુકવામાં આવી શકે છે, અને તેમને ક્વૉરન્ટાઇન સેન્ટરમાંથી મુસાફરી કરવામાં પાસ આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget