શોધખોળ કરો

Lockdown 4: કેજરીવાલે કહ્યું Odd Even સાથે ખુલશે દુકાનો, દિલ્હીમાં 20 સવારી સાથે ચાલશે બસ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન-4 ને લઈ રાજ્ય માટે ગાઇડલાઇન જાહેર કરી.

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન-4 ને લઈ રાજ્ય માટે ગાઇડલાઇન જાહેર કરી હતી. તેમણે કહ્યું, દિલ્હીમાં મેટ્રો, સ્કૂલ, કોલેજ, સિનેમાહોલ, મોલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ અને જિમ બંધ રહેશે. તમામ ધાર્મિક સંસ્થા, સલૂન અને સ્પા પણ હાલ બંધ રહેશે. સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નહીં હોય. સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વગર ખુલ્લા રહેશે. કેજરીવાલે કહ્યું, ટેકસી કેબ, મેક્સી કેબ, આરટીવી અને બસો ચાલુ થશે. બસમાં 20થી વધારે મુસાફરો નહીં હોય. માર્કેટ કોમ્પલેક્સ ઓડ-ઈવન સાથે ખુલશે. જરૂરી સામાનની દુકાનો રોજ ખુલ્લી રહેશે.
નિર્માણનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે, માત્ર દિલ્હીના વર્કર્સને કામ કરવાની મંજૂરી રહેશે. લગ્નમાં માત્ર 50 લોકો એકઠાં થઈ શકશે. રેસ્ટોરેંટ માત્ર હોમ ડિલિવરી કરી શકશે. ઓટો અને ઈ રિક્ષા ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ એક જ પેસેન્જર બેસાડી શકાશે.
મુખ્યમંત્રીએ કહ્યું, જ્યારે ભારતમાં કોરોના વાયરસ આવ્યો ત્યારે આપણી તૈયારી નહોતી. પરંતુ છેલ્લા દોઢ-પોણા બે મહિનામાં પ્રબંધ કરવામાં આવ્યો છે. હવે આપણે અર્થતંત્રને ધીમે ધીમે ખોલવાની દિશામાં આગળ વધવું પડશે. ગઈકાલે કેન્દ્ર સરકારે આ અંગે ગાઇડલાઈન જાહેર કરી છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે લોકડાઉનમાં છૂટ આપવાનો ફેંસલો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા

Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ,  સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર

Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ

Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Murder Case: પ્રેમ પ્રકરણમાં વાડીમાં સુતા બાપ દીકરાની કરાઈ હત્યા, Crime NewsMehsana Food Poising Case:ટોપરાપાક ખાધા બાદ 30થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, જુઓ વીડિયોમાંSurat Fire Case: આગ લાગ્યા બાદ યુવતીઓની લાશને કાચ તોડીને કઢાઈ બહાર, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : સાહેબ હવે તો કાઢો મુહૂર્ત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા
Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ,  સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ, સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ટેસ્લાએ બનાવ્યો રેકોર્ડ, એલન મસ્કે ઝટકામાં કરી 20 હજાર કરોડ રૂપિયાની કમાણી
ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ટેસ્લાએ બનાવ્યો રેકોર્ડ, એલન મસ્કે ઝટકામાં કરી 20 હજાર કરોડની કમાણી
Best Geyser under 5000: ઠંડીથી બચવા માટે તરત જ ખરીદો આ સસ્તા ગીઝર, બાદમાં વધી શકે છે કિંમત

ચાર્જિગ દરમિયાન આ આઇફોનમાં થયો બ્લાસ્ટ, Appleએ શું લીધો નિર્ણય?

Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો

Embed widget