શોધખોળ કરો

Budget Session Part-2: દિલ્હી હિંસાને લઇને હંગામો થવાની સંભાવના, અમિત શાહના રાજીનામાની માંગ કરશે વિપક્ષ

ઉલ્લેખનીય છે કે, બજેટ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ બન્ને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે થઇ હતી. બજેટનુ પ્રથમ સત્ર 11 ફેબ્રુઆરીએ પુરુ થઇ ગયુ હતુ. હવે આજથી બીજુ સત્ર શરૂ થઇ રહ્યું છે

નવી દિલ્હીઃ આજથી સંસદના બજેટ સત્રનો બીજો ભાગ શરૂ થઇ રહ્યો છે. સત્ર એવા સમયે શરૂ થઇ રહ્યું છે જ્યારે દિલ્હીમાં હિંસા બાદ સ્થિતિ તો સામાન્ય થવા લાગી છે, પણ રાજનીતિ વધુ ગરમાઇ ગઇ છે. વિપક્ષી દળોએ સ્પષ્ટ કરી દીધુ છે કે, દિલ્હી હિંસા અને અર્થવ્યવસ્થાને લઇને તે સંસદમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, સાથે સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની રાજીનામાની પણ માંગ કરશે. ખુદ કોંગ્રેસના વચગાળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. એટલે આવામાં આ સત્રમાં આ મુદ્દો છવાયેલો રહી શકે છે. જોકે, આ મુદ્દા પર કોંગ્રેસને કયા કયા પક્ષોનો સાથ મળશે તે હજુ નક્કી નથી થઇ શક્યુ. સંસદમાં વિપક્ષ દિલ્હી હિંસા અને મોદી સરકાર પાસે નાગરિકતા કાયદો પાછો ખેંચવાની પણ માંગ કરશે. જોકે, સામે સરકારે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે, તે આ મામલે નમવાની નથી. ઉલ્લેખનીય છે કે, બજેટ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ બન્ને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે થઇ હતી. બજેટનુ પ્રથમ સત્ર 11 ફેબ્રુઆરીએ પુરુ થઇ ગયુ હતુ. હવે આજથી બીજુ સત્ર શરૂ થઇ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Surat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકીBhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget