શોધખોળ કરો

દિલ્લીમાં આર્મી જવાનની પત્નીની છેડતી, 2 શખ્સોની ધપકડ, 2 ફરાર

અમદાવાદઃ આર્મીના જવાન બધું છોડી બસ દેશની રક્ષા કરવાનું જ લક્ષ્ય રાખે છે પણ જો તેમનો જ પરિવાર સલામત ન હોય ત્યારે અનેક સવાલ ઉઠે છે. આવીં જ શર્મજનક ઘટના બની રાજધાની દિલ્લીમાં. આપણી સુરક્ષા માટે સરહદ પર તૈનાત રહેતા આર્મી જવાનના પત્નીની સાથે સાઉથ દિલ્લીના આયા નગરમાં છેડછાડની સાથે મારપીટ થઇ હતી.. શુક્રવારે રાત્રે જ્યારે પીડિતા પોતાના ઘરથી કોઇ લગ્ન સમારંભમાં ભાગ લેવા નીકળી તો તે જ વિસ્તારના કેટલાક બદમાશોએ તેને રોકી છેડછાડ કરી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેનો આ મહિલાએ વિરોધ કરતા આ યુવકોએ સ્કૂટીની ચાવી પણ આંચકી લીધી અને મારપીટ કરી હતી. આટલે થી ન અટકતા આ મહિલાને ઢસડીને સૂમસામ જગ્યા પર લઇ જવા લાગ્યા હતા. પરંતુ આ મહિલાએ મોકો જોઇને બહાદુરી અને સમજદારી દાખવી અને શોર મચાવ્યો. અને મહિલાની બહાદુરી એટલી કે બે યુવકોની પીટાઇ પણ કરી નાખી. અને આ બધી ચહલપહલથી ઘટના સ્થળે લોકો ભેગા થઇ ગયા હતી. અને પાલીસને જાણ કરાઇ હતી, ત્યારે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા છે જ્યારે 2 ફરાર થઇ ગયા હતા. પકડાઇ ગયેલા 2 યુવકોને આ મહિલાએ ઓળખી પણ લીધા છે. જ્યા એક બાજુ આ પીડિતાનો પરિવાર આંચકામાં છે ત્યાં બીજી બાજુ રાજપૂતાના બટાલિયનના તૈનાત મહિલાના પતિ પણ આ ઘટનાથી ચોંકી ઉઠ્યા છે. પોલીસે 2 ને પકડી આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે. જ્યારે એબીપી અસ્મિતાની ટીમે સાઉત દિલ્લીના ફતેહપુરી થાનાના એસએચઓ સાથે વાત કરી ત્યારે તેમનું કહેવું હતું કે તેમને આ મામલે વધારે કંઇ ખબર નથી કારણકે તેઓ એસીપીના પુત્રના જન્મદિન પાર્ટીમાં વ્યસ્ત હતા. હવે આવામાં આર્મીમેનની પત્નીની સુરક્ષાની જવાબદારી કોણ ઉપાડશે. કારણકે પોલીસના વર્તનથી પીડિતાનો પરિવાર પરેશાન છે. શું આ છે પોલીસની સંવેદશીલતા?

ટોપ સ્ટોરી

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ

જમ્મુ-કાશ્મીરના નૌપોરામાં આતંકી હુમલો, CRPFની ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 જવાન ઘાયલ

એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ

Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી

U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય

હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
મોબાઈલ યુગમાં ગામડાના જીવનનો અનુભવ: મહેસાણા જિલ્લામાં ઊભું કરાયું પ્રાચીન ગામ, દ્રશ્યો જોઈ બાળકો થયા અભિભૂત

Embed widget